સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયા લૂંટ પ્રકરણમાં જે આરોપીની ધરપકડ કરી છે તે કોઈ રીઢો આરોપી નહીં પરંતુ હીરા દલાલ છે.સુરત શહેર ક્રાઈમબ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓએ શહેરના ગોપીપુરા વિસ્તારમાં હીરાના દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરાદલાલનું કામ કરતા સુરેશ પટેલ નામના આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નવસારીના હીરાદલાલે એક મહિના પહેલા ફરિયાદી મગનને રૂ.53.76 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા જેની જાણ સુરેશ ને થતા સુરેશે તેના મિત્ર વિપુલ ભરવાડ અને નીતિન ધમેલીયા સાથે હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 22 મેં 2019 ના સાંજે 4 વાગ્યાના અરસામાં એક ઇસમને હીરા વેપારી બનાવીને મોકલ્યા બાદ નીતિન અને વિપુલ ફરિયાદી મગનની ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગનની ઓફિસમાં હજાર હતો. ત્રણેય જન લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિન અને વિપુલ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મગનની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી.
હીરા નગરી સુરતમાં હીરા દલાલ જ લૂંટારુઓ બની ગયા - SURAT DIAMOND
સુરત : હીરા નગરી સુરતમાં હીરા દલાલ જ લૂંટારુઓ બની ગયા છે.સુરતના ગોપીપુરા વિસ્તારમાં ધોળા દિવસે થયેલા 53.73 લાખના હીરાની લૂંટ કરનાર આરોપીઓને ક્રાઇમબ્રાન્ચએ ઝડપી પડ્યા છે પરંતુ આરોપીઓએ લૂંટની ઘટના ને લઈ જે ખુલાસો કર્યો છે તેણે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી છે..હીરા દલાલ પાસે લૂંટ ચલાવનાર કોઈ અન્ય નહીં તેના જ હીરા દલાલ મિત્ર અને તેના સાથીદાર હતા.શા માટે હીરા દલાલ ને જ લૂંટારું બનવું પડ્યું તે હકીકત જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો....
સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયા લૂંટ પ્રકરણમાં જે આરોપીની ધરપકડ કરી છે તે કોઈ રીઢો આરોપી નહીં પરંતુ હીરા દલાલ છે.સુરત શહેર ક્રાઈમબ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓએ શહેરના ગોપીપુરા વિસ્તારમાં હીરાના દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરાદલાલનું કામ કરતા સુરેશ પટેલ નામના આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નવસારીના હીરાદલાલે એક મહિના પહેલા ફરિયાદી મગનને રૂ.53.76 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા જેની જાણ સુરેશ ને થતા સુરેશે તેના મિત્ર વિપુલ ભરવાડ અને નીતિન ધમેલીયા સાથે હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 22 મેં 2019 ના સાંજે 4 વાગ્યાના અરસામાં એક ઇસમને હીરા વેપારી બનાવીને મોકલ્યા બાદ નીતિન અને વિપુલ ફરિયાદી મગનની ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગનની ઓફિસમાં હજાર હતો. ત્રણેય જન લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિન અને વિપુલ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મગનની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી.
Body:સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખો રૂપિયા લૂંટ પ્રકરણમાં જે આરોપીની ધરપકડ કકરી છે તે કોઈ રીઢો આરોપી નહીં પરંતુ હીરા દલાલ છે.સુરત શહેર ક્રાઈમબ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓએ શહેરના ગોપીપુરા વિસ્તારમાં હીરા દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવી હતી. હીરાદલાલનું કામ કરતા સુરેશ પટેલ નામના આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નવસારીના હીરાદલાલે એક મહિના પહેલા ફરિયાદી માગણને રૂ.53.76 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા જેની જાણ સુરેશ ને થતા સુરેશે તેના મિત્ર વિપુલ ભરવાડ અને નીતિન ધમેલીયા સાથે હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 22 મેં 2019 ના સાંજે 4 વાગ્યાના અરસામાં એક ઇસમને હીરા વેપારી બનાવીને મોકલ્યા બાદ નીતિન અને વિપુલ ફરિયાદી મગન ભાઈને ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગન ભાઈની ઓફિસમાં હજાર હતા. ત્રણેય જન લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિન અને વિપુલ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. માગણભાઈની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી.
લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરેશે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. પોલીસે જ્યારે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી ત્યારે મગન ભાઈ ના નિવેદનમાં સુરેશ પણ ઘટના સમયે ઓફિસમાં હજાર હોવાનું જણાયું હતું. વળી સુરેશનો ફોન બંધ હોવાથી પોલીસની શંકા પ્રબળ બની હતી. પોલીસે સુરેશની હિલચાલ પર નજર રાખી હતી. દરમ્યાન સુરેશ અને નીતિન લૂંટના હીરા મુંબઇ તરફ વેચવા જવાના હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચને મળતાં તાપસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે સણીયહેમાડ ગામ પાસે ઓમનાગર નજીકથી આરોપીને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના તમામ હીરા કબજે કર્યા હતા. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેણે ક્રાઇમ બ્રાન્ચ ને જણાવ્યું હતું કે આર્થિક સાંકડામણના કારણે તેને પોતાના મિત્રના ત્યાં લૂંટનું કાવતરું તૈયાર કર્યું હતું.
Conclusion:પોલીસે લૂંટનો પ્લાન ઘડનાર સુરેશ પટેલ અને તેનો મિત્ર નીતિન ધમેલીયાને ઝડપી પડ્યા હતા અને હીરા રિકવર કર્યા હતા. જોકે સુરત બારડોલી રોડ પાર રહેતા અને લૂંટમાં સક્રિય ભૂમિકા ભજવાનનાર વિપુલ ભરવાડ ને ફરરજાહેર જરૂને વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ.. રાહુલ પટેલ, ડીસીપી, ક્રાઇમબ્રાન્ચ