ETV Bharat / city

BJP Convention in Surat: કોઈ વહેલી ચૂંટણી થશે નહીં, ચૂંટણી બિલકુલ સમયસર થશે : સી.આર.પાટીલ - ગુજરાતમાં ભાજપના સક્રિય સદસ્યોને

સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું (BJP Maha Sammelan 2022) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 5 થી 6 હજાર જેટલા સક્રિય (BJP Convention in Surat) કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સી.આર.પાટીલે ટોપીને લઈને પણ વાત કરી હતી.

BJP Convention in Surat: કોઈ વહેલી ચૂંટણી થશે નહીં, ચૂંટણી બિલકુલ સમયસર થશે : સી.આર.પાટીલ

author img

By

Published : Apr 8, 2022, 4:05 PM IST

સુરત : સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તાઓનું સંમેલનનું (BJP Maha Sammelan 2022) આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે સુરતમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્ય રેલવે અને ટેક્સટાઈલ પ્રધાન દર્શના જરદોશ, તેમજ અન્ય ધારાસભ્યો, કોર્પોરેટરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે ઉપરાંત અંદાજે 5 થી 6 હજાર જેટલા સક્રિય (BJP Convention in Surat) કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તમામ સક્રિય કાર્યકર્તાઓને સી.આર.પાટીલ હસ્તે કાર્ડ આપવામાં આવ્યા હતા.

સુરતમાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન

32 લાખથી વધુ ભાજપના સક્રિય સદસ્ય - સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના 1 લાખ 30 હાજર જેટલા સક્રિય સદસ્યો છે. એમને એમના કાર્ડ વિતરણ માટેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગુજરાત સરકારના તમામ પ્રધાનો, ધારાસભ્યો પણ જોડાયા હતા. 32 લાખથી વધુ ભાજપાના સક્રિય સદસ્ય બન્યા છે. ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે કે, સક્રિય સદસ્ય (BJP Active Members In Gujarat) બનાવવા માટે 25 જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવા હોવા જોઈએ.

આ પણ વાંચો : BJP Maha Sammelan 2022: અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાજપનું મહાસંમેલન, 1 લાખ કાર્યકર્તા સાથે કર્યું શક્તિ પ્રદર્શન

ભાજપ કુપોષણ સામે જંગ છેડયો છે - વધુમાં જણાવ્યું કે, એક લાખથી વધુ સક્રિય સદસ્યોને કાર્ડ વિતરણનો (Distribution of Cards to BJP Active Members) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પાર્ટીની નીતિ અંગે વાતો કરવામાં આવશે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કુપોષણ સામે જંગ છેડયો છે. એના માટે પણ સક્રિય ભાગ લેવા માટે તેમને વિનંતી કરવામાં આવી છે. અને મને વિશ્વાસ છે કે, આ સક્રિય સદસ્યો (Convention of BJP Activists) પાર્ટી માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Scam in work of Singhrot Intake Well : પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે લગાવ્યાં 26 કરોડના કૌભાંડના આક્ષેપ

કોઈપણ પાર્ટીએ વહેલું ઇલેક્શન માગ્યું નથી - વધુમાં કહ્યું કે, કોઈ વહેલી ચૂંટણી (Gujarat Assembly Election 2022) થશે નહીં. ચૂંટણી બિલકુલ સમયસર થશે. વહેલી ચૂંટણી કરવાનો અધિકાર ચૂંટણી કમિશનરનો છે. કોઈપણ પાર્ટીએ વહેલા ઇલેક્શન માગ્યું નથી. વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ ટોપી આખા દેશના સાંસદો અને સદસ્યોને આપવામાં આવી છે. ત્યારે તેમને ખૂબ જ પસંદ પડી છે. અલગ-અલગ રાજ્યોમાંથી આ ટોપી માટે પણ ખૂબ જ માંગ આવી રહી છે. આ ટોપી કેવી રીતે મળશે કેટલાની મળશે. એટલે કે કહી શકાય છે કે આવનાર દિવસોમાં આ ટોપી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ લાભદાયી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.