ETV Bharat / city

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આપ પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર - Nagar Primary Education Committee

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જો કે, હાલ ભાજપ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યા નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આપ પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર

author img

By

Published : Jun 9, 2021, 8:48 AM IST

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી
  • આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી
  • ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરશે તેવી ચર્ચા

સુરતઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતા-પોતાના ઉમેદવારોની હોદ્દેદારીના નામ પસંદગી કરવામાં આવ્યા હતા. આપ આદમી પાર્ટી દ્વારા બેનામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ભાજપ દ્વારા એક પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી. ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરાશે એવી વાતો બહાર આવી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આપ પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે આપ પાર્ટીએ પોતાના બે ઉમેદવારોના નામ કર્યા જાહેર

આ પણ વાંચોઃ વડોદરાની શિક્ષણ સમિતિની શાળાઓ બંધ હોવા છતાં 5 કરોડનો ખર્ચો કરાયો હોવાનો ઘટસ્ફોટ RTI દ્વારા થયો

આમ આદમી પાર્ટીના બે નામો જાહેર કરાયા

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે હોદ્દેદારોની પસંદગી માટે આમ આદમી પાર્ટી દ્વારા બે નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા મોડી સાંજ સુધી નામ જાહેર કરે તેવી ચર્ચાઓ હાલ ચર્ચાઈ રહી છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

આ બે નામ જાહેર કરાયા છે

રાકેશ હરીપરા અને રમેશ પરમાર આ બે નામો આમ આદમી પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની કરાઈ નિમણૂક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચૂંટણી માટે 15 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બે નામ જાહેર કરવામાં આવ્યા છે અને ભાજપ મોડી સાંજ સુધી પોતાના હોદ્દેદારોના નામ જાહેરાત કરે તેવી ચર્ચાઓ ચર્ચાઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે 15 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.