ETV Bharat / city

પીપોદ્રા નજીક ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી, જૂઓ અકસ્માતનો લાઈવ વીડિયો - surat national highway

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48(surat national highway) પર શુક્રવારે મોડી રાત્રે અકસ્માત (Accident)ની ઘટના બની બની હતી. ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી હતી. અકસ્માતનો હૃદય કંપાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થયો હતો.

Accident in Surat
Accident in Surat
author img

By

Published : Jun 26, 2021, 3:38 PM IST

Updated : Jun 26, 2021, 4:27 PM IST

  • સુરત નેશનલ હાઈવે પર અકસ્માત
  • 100 મીટર સુધી કાર ઘસડાઈ
  • અકસ્માતમાં કોઈ જાનહાની નહીં

સુરત: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે (surat national highway) પર છાશવારે અકસ્માતની ઘટનાઓ બને છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે 48 પર પીપોદ્રા બ્રિજ નજીક ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી હતી.

ટેમ્પો ચાલકે 100 મીટર સુધી કારને ઘસડી

આ પણ વાંચો: Accident in Surat : UPથી નોકરી માટે સુરત આવેલા યુવકનું બાઈક પોલીસ વાન (Police Van)સાથે અથડાતા મોત

ઘટનાનો વીડિયો થયો વાયરલ

સદનસીબે કોઈ મોટી જાનહાની ન થતા કાર ચાલક દ્વારા પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી. આ અકસ્માતની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Last Updated : Jun 26, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.