ETV Bharat / city

સુરતનું પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધ - સુરતના કોરોનાના સમાચાર

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ખરાબ થઈ રહી છે. કોરોનાના કિસ્સામાં વધારો થવાની સાથે જ હવે સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થઇ ગયો છે. એવામાં હવે ભક્તોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

Ambika Niketan temple
અંબિકા નિકેતન મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધ
author img

By

Published : Jul 3, 2020, 12:30 PM IST

સુરતઃ જિલ્લા અને શહેરની હાલની સ્થિતીને આધીન મંદિરમાં ભક્તોને પ્રવેશ અપાશે નહીં પરંતુ ભક્તો ઘર બેઠા એપ્લિકેશન થકી માતાજીની ઓનલાઇન દર્શન કરી શકે એ માટે વ્યવસ્થા ઊભી કરાઇ છે. દેશભરમાં પ્રખ્યાત પાર્લેપોઈન્ટ અંબિકા નિકેતન મંદિરના દ્વાર અનલોક 2ની માર્ગદર્શિકાને આધીન ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.

અંબિકા નિકેતન મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધ

ત્યારબાદ હમણાં સુધીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુએ મંદિરમાં રોજેરોજ બાળકો અને વ્યસ્ત ભક્તોની મોટી હાજરી દેખાતી હોય મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી મંદિર ફરીવાર અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરવાનું નિર્ધારીત કરાયું છે. માતાજીની પ્રતિમાને માસ્ક પહેરાવી સામાજિક જાગૃતિનો પ્રયાસ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.