ETV Bharat / city

Surat Municipal Corporation Planning: સુરત એક એવી જગ્યાની ફિરાકમાં છે, જ્યાં જગ્યા એક વાનગીઓ અનેક

author img

By

Published : May 4, 2022, 9:09 PM IST

સુરત મહાનગરપાલિકાએ એક એવી પહેલમાં છે જ્યાં જગ્યા એક અને વાનાગી અનેક. ઇન્દોર શહેરની 56 જેટલી અલગ અલગ વાનગીઓ(Indore City famous dishes) એક જગ્યાએ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા એક જગ્યા શોધી(Surat Municipal Corporation Planning) રહી છે. જ્યાં ફેમસ વાનગીઓ માટે લોકો એક જગ્યા એ જઈને જુદી જુદી વાનગીઓનો આનંદ ઉઠાવી શકે.

Surat Municipal Corporation Planning: સુરતએ એક એવી જગ્યાના ફિરાકમાં, જ્યાં છે જગ્યા એક વાનગીઓ અનેક

સુરત: સુરત શહેરમાં ઇન્દોર શહેરની 56 જેટલી અલગ અલગ ફેમસ વાનગીઓ(Indore City famous dishes) એક જ જગ્યાએ મળે તેવું આયોજન સ્માર્ટ સીટી મિશન હેઠળ કરાયું હતું. જે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પસંદ આવતા તેમણે કોન્સેપટ એડોપ્ટ(SMC officer adopt the concept) કરવાનું નક્કી કર્યું છે. સુરત મહાનગરપાલિકા સુરતી વાનગીઓનો ચટાકો (Surat Dishes tastes) માણવા અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. જે હવે એક જ જગ્યાએ આ આયોજનને કારણે સ્માર્ટ સીટી અંતર્ગત મનપા એક અલગ વ્યવસ્થા કરી રહી છે.

સુરત મહાનગરપાલિકા સુરતી વાનગીઓનો ચટાકો માણવા અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. જે હવે એક જ જગ્યાએ આ આયોજનને કારણે સ્માર્ટ સીટી અંતર્ગત મનપા એક અલગ વ્યવસ્થા કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ યોજાયો, રાજસ્થાની શેફ દ્વારા વિવિધ વાનગીઓ કરાઈ રજુ

સુરત મનપા શહેરમાં શોધી રહી છે એક જગ્યા - સુરતના મ્યુનિસિપલ કમિશ્નર(Municipal Commissioner of Surat) બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતનું જમણ અને કાશીનું મરણ(Meal of Surat and death of Kashi) આ કહેવત પ્રખ્યાત છે. સુરત મનપા પણ હવે શહેરમાં એવી જ કોઈ જગ્યા શોધી રહી છે. જ્યાં સુરતની ફેમસ વાનગીઓ(Surat Famous Dishes ) જેવી કે લોચો, ઘારી, આલુપુરી સહિત ઘણી બધી અન્ય વેરાયટીસ એક જગ્યાએ મળી રહે. સુરત મનપા શહેરમાં એક એવી જગ્યા શોધી રહી છે જ્યાં સુરતની તમામ જાણીતી વાનગીઓ ખાણીપીણી માટે ઉપલબ્ધ હોય અને એ વાનગીઓ એક જ જગ્યાએ મળી રહે એવા પ્રયાસો હાથ ધરી રહી છે.
આ પણ વાંચો: વેરાવળની મહિલાઓએ માછલીમાંથી બનાવેલી વાનગીઓ જમ્મુ-કાશ્મીરના રેસ્ટોરાંમાં પીરસવામાં આવશે

ત્રિદિવસીય સ્માર્ટ સિટીસ સમિટ યોજાઈ - અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટીસ સમિટ(Smart Cities Summit) યોજાઈ હતી .આ સમિટમાં ખાસ કરીને દેશના અન્ય સ્માર્ટ સિટિની યોજનાઓ પર ચર્ચા વિચારણા બાદ તેનું એડોપ્ટેશન કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્દોર માં બનાવવામાં આવેલ "ઇન્દોર 56" ના કોન્સેપટ ને એડોપ્ટ કરવા અંગેની પહેલ કરવાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.