ETV Bharat / city

સુરતના જાણીતા ઉદ્યોગપતિએ કરી એક નવી સેવાની શરૂઆત લોકોને મળશે હવે આ ટ્રીટમેન્ટ નિઃશુલ્ક - સુરત ગ્રીન લેબના ઉદ્યોગપતિ

સુરતમાં એક જાણીતા ગ્રીન લબનાં ઉદ્યોગપતિએ પોતાની આર્થિક સહાયમાંથી એક નવી સેવા લોકો સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે. જેમાં 60 વર્ષથી વધુ ઉપરના લોકોને તેમની ડાયમંડ હોસ્પિટલ દ્વારા દંત ચોકઠું બેસાડી આપવાની ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જે લોકો દાંતની સમસ્યાને લઈને પીડિત છે તેઓ નિઃશુલ્ક આ સેવાનો લાભ ઉઠાવી શકશે. Businessman of Surat Green Lab Free Dental Treatment Surat Diamond Hospital

સુરતના જાણીતા ઉદ્યોગપતિએ કરી એક નવી સેવાની શરૂઆત લોકોને મળશે  હવે આ ટ્રીટમેન્ટ નિઃશુલ્ક

author img

By

Published : Aug 22, 2022, 5:28 PM IST

સુરત શહેરમાં જાણીતા ઉદ્યોગપતિ (Diamond Businessman From Surat) મુકેશ પટેલના સહયોગથી 60 વર્ષથી વધુ ઉપરના લોકોને તેમની ડાયમંડ હોસ્પિટલ (Surat Diamond Hospital) જરૂરિયાતમંદોને દંત ચોકઠું બેસાડી આપવાની ટ્રીટમેન્ટ (Dental Framing treatment) બિલકુલ નિશુલ્ક પૂરી પાડશે. આ ઉત્સવને ચહેરો ઉજવે આણંદ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. જે સતત એક વર્ષ સુધી અવિરત ચાલશે.

ચહેરો ઉજવે આણંદ ઉત્સવ ડાયમંડ હોસ્પિટલ દ્વારા દંત ચોકઠું બેસાડી આપવાની ટ્રીટમેન્ટ આપવામાં આવશે

ચહેરો ઉજવે આણંદ ઉત્સવ આ ઉત્સવ એટલે કે ચહેરો ઉજવે આણંદ ઉત્સવની (Chehro Ujve Anand Utsav) શરૂઆત આગામી 17 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. સુરતમાં એક વર્ષ સુધી ચહેરો ઉજવે આણંદ ઉત્સવ મનાવવામાં આવશે. આ હોસ્પિટલમાં પ્રતિદિન 10 દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવશે. એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. આ ડેન્ટલ ટ્રીટમેન્ટના અન્ય હોસ્પિટલમાં કમ સે કમ 25થી 35 હજાર સુધીનો ચાર્જ છે.

આ પણ વાંચો અમદાવાદના આ ડૉક્ટર કોવિડ-19 પોઝિટિવનું સ્પષ્ટ નિદાન કરવા અન્ય ડૉક્ટર્સ માટે પૂરી પાડી રહ્યા છે નિશુલ્ક સેવા

સુરત ડાયમંડ હોસ્પિટલ આ એક સેવાનું કાર્ય છે. શહેરના ડાયમંડ હોસ્પિટલના માધ્યમથી આની અંદર આગામી 17મી સપ્ટેમ્બરથી દેશના ગમે તે સ્થળે રહેતા 60 વર્ષથી વધુ ઉપરના જે લોકોને આર્થિક રીતે પહોંચી શકતા નથી. તેમની દાંતની સમસ્યાને લઈને હોસ્પિટલમાં આવશે. તેને દંત ચોકઠું બેસાડી આપવાની ટ્રીટમેન્ટ બિલકુલ નિશુલ્ક (Free Dental Treatment) પૂરી પાડવામાં આવશે. જેમાં રોજના આ હોસ્પિટલમાં 10 વ્યક્તિ અહીં બતાવી શકશે.

દર વર્ષે કઈ નવી સેવાઓ સુરત ડાયમંડ હોસ્પિટલના મારફતે દર વર્ષે કઈ નવી સેવાઓની શરૂઆત થતી હોય છે. આવી જ એક અલગ શરૂઆત આગામી 17મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જે ચહેરો ઉજવે આણંદ ઉત્સવ નામનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો સકારાત્મક સુરતઃ વધુ 42 રત્ન કલાકારોએ પ્લાઝમા દાન કર્યું

વેબસાઈટ પર રજીસ્ટ્રેશન સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના (Businessman of Surat Green Lab) મુકેશ પટેલના આર્થિક સહયોગથી આ હોસ્પિટલમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દંત ચોકઠું બેસાડી આપવાની ટ્રીટમેન્ટ બિલકુલ નિશુલ્ક પૂરી પાડશે. જેમાં રોજના 10 વ્યક્તિઓ અહીં બતાવી શકશે. તેની માટે સૌથી પહેલા તેને હોસ્પિટલના વેબસાઈટ પર રજીસ્ટ્રેશન (Registration on hospital website) કરવું પડશે. અને આ ઉત્સવ અવિરત એક વર્ષ સુધી ચાલશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.