ETV Bharat / city

Surat Drug Case: ડ્રગ્સ ઝડપવાનું યથાવત, MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો - NDPS એક્ટ સુરત

સુરતમાં ડ્રગ પકડાયાના અનેક કેસો(Surat Drug Case) સામે આવ્યા છે. આ વારંવાર ડ્રગ પકડતા હોવા છતાં ડ્રગના સૌદાગરો તેમનું વેચાણ ચાલુ રાખ્યું છે. સુરતમાં ડ્રગના તસ્કરો સુધારવાનું નામ લઇ રહ્યા નથી. એવામાં સુરતમાં MD નામના ડ્રગ સાથે એક આરોપીને ઝડપ્યો(Surat MD Drug caught) છે.

Surat Drug Case: ડ્રગ્સ ઝડપવાનું યથાવત, MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો

author img

By

Published : Apr 28, 2022, 10:59 PM IST

સુરત: સુરત શહેર ભૂતકાળના અનેક વખત એમ.ડી.ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાયા છે. આવા આરોપીઓ સામે પોલીસે લાલ આંખ પણ કરી છે. તેમ છતાં સુરતમાંથી ડ્રગ્સ ઝડપવાનું યથાવત છે. સુરતમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાંચની ટીમે(Surat Crime Branch team) MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓએ ડ્રગ્સ વેચી મેળવેલા ફોન કબજે કર્યા હતા.

આરોપીઓ સામે પોલીસે લાલ આંખ પણ કરી છે. તેમ છતાં સુરતમાંથી ડ્રગ્સ ઝડપવાનું યથાવત છે.

ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું - સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન(Drugs in Surat City Movement) શરુ કરવામાં આવ્યું છે. યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરતા નશાના સોદાગરો સામે લાલ આંખ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે. તેમ છતાં સુરતમાં આવા ગુનેગારો સુધરવાનું નામ લેતા નથી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ફરી એક વખત ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

પોલીસ તપાસમાં આરોપી રહેણાક મકાનમાં એમ.ડી.ડ્રગ્સનો જત્થો રાખી છૂટક રીતે વેચાણ કરી યુવાધનને નશાના રવાડે ચડાવતો હતો.

આ પણ વાંચો: Jakhau Port Drugs Case : અફઘાનિસ્તાની અને ભારતીયને કોર્ટમાં કરાયા રજૂ કરાયા, હવે આટલા દિવસના રિમાન્ડ પર થશે પૂછપરછ

13.39 લાખનો 133.95 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ - સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે અમરોલી કોસાડ આવાસમાં આવેલા ફ્લેટ નબર 4, બિલ્ડીંગ નબર 193/બીના એક ઘરમાં ડ્રગ્સનો જથ્થો રહેલો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો(Surat police watch Raid) પાડ્યો હતો. અહીથી પોલીસે મુસ્તાક ઉર્ફે મુસ્તાક S.T.D અબ્બાસ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે અહીથી 13.39 લાખનો 133.95 ગ્રામ MD ડ્રગ્સ(Surat MD Drug caught) તેમજ ડ્રગ્સ વેચી મેળવેલા 3.38 લાખ એક મોબાઈલ ફોન સહીત 17.15 લાખની મત્તા કબજે કરી હતી.

13.39 લાખનો 133.95 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ
13.39 લાખનો 133.95 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ

આ પણ વાંચો: Crime News in Surat : પાંડેસરામાં નશાકારક સ્ટીક્સનું વેચાણ કરતાં બે આરોપીની ધરપકડ

યુવાધનને નશાના રવાડે ચડાવતો હતો - પોલીસ તપાસમાં આરોપી રહેણાક મકાનમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાખી છૂટક રીતે વેચાણ કરી યુવાધનને નશાના રવાડે ચડાવતો હતો. ડીસીબી પોલીસે તેની સામે એન.ડી.પી.એસ.એક્ટ(NDPS Act surat) હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ આરોપી સામે ભૂતકાળમાં પ્રોહીબીશન સહીત 3 ગુના પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.