ETV Bharat / city

Surat Diamond Industry Crisis: 'કરમ તારા તને નડશે જીવનના, તું બંધ મુઠ્ઠીએ આવ્યો' સુરતના હીરા વેપારીઓનો ગીત ગાતો વિડીયો વાયરલ - સુરતમાં રફ ડાયમંડ સપ્લાય

સુરતના હીરા વેપારીઓનો ગીત ગાતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાએ રશિયાની રફ ડાયમંડ કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે સુરતના રફ ડાયમંડ ઉદ્યોગમાં મંદી (Surat Diamond Industry Crisis) ચાલી રહી છે. ત્યારે વેપારીઓ અને કારીગરો નવરા જોવા મળી રહ્યા છે અને ગીતો ગાઈને સમય પસાર કરી રહ્યા છે.

સુરતના હીરા વેપારીઓનો ગીત ગાતો વિડીયો વાયરલ

author img

By

Published : Apr 15, 2022, 10:01 PM IST

સુરત: ડાયમંડ સિટી સુરતમાં હીરાઉદ્યોગ (Diamond Industry In Surat)ની ઓફિસમાં વેપારીઓ હીરા ઘસતા નહીં, પરંતુ કામકાજ ન હોવાના કારણે ગીત ગાતા નજરે જોવા મળ્યા હતા. હાલ ઉદ્યોગમાં મંદી (Surat Diamond Industry Crisis) ચાલી રહી છે ત્યારે વેપારીઓ (Diamond Traders Surat) પાસે કામ ઓછું હોવાના કારણે આ ગીત ગાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગીત ગાવાનો આ વિડીયો સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Surat Diamond Market: રફ ડાયમંડમાં ગેમ્બલિંગના કારણે ભાવમાં ઉછાળો થયો

અમેરિકાએ રશિયાની રફ ડાયમંડ કંપની પર પ્રતિબંધ લગાવ્યો- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War 2022)ની પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ રશિયાની રફ ડાયમંડ કંપની પર પ્રતિબંધ (russian diamond company ban) લગાવ્યો છે જેની સીધી અસર સુરત ડાયમંડ ઉદ્યોગ (Russia Ukraine War Impact) પર જોવા મળી રહી છે. રફ ડાયમંડ સપ્લાય (rough diamond supply in surat) ઓછું થતાં હાલ વેપારીઓ પાસે કામની અછત પણ સર્જાઈ છે. આ વચ્ચે હીરાના વેપારીઓ એક ગીત ગાતા વિડીયોમાં જોવા મળે છે. હીરા વેપારીઓનો ઓફિસમાં નવરા બેસીને ગીત ગાવાનો આ વિડીયો સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો

PM મોદીને દરમિયાનગીરી કરવાની અપીલ- વાયરલ વિડીયો (Surat Viral Video)માં હીરા વેપારીઓ નવરાધુપ બનીને 'કરમ તારા તને નડશે જીવનના, તું બંધ મુઠ્ઠીએ આવ્યો, તું ખાલી હાથે જવાનો' બોલની ધૂન કરતા જોવા મળે છે. હીરા ઉદ્યોગના કેટલાક કારખાનાઓ અને ઓફિસોમાં કામ ન હોવાથી વેપારીઓ નવરા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ રફ ડાયમંડની સપ્લાયર કંપની અરરોસા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં હીરાની અછત, પેમેન્ટ ક્રાઈસીસ સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા છે અને પ્રતિબંધને લઈને ઉદ્યોગકારોએ વડાપ્રધાન દરમિયાનગીરી કરે તેવી પણ માંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.