ETV Bharat / city

Surat Crime Branch : લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા ત્રણ વર્ષે પકડાઇ, ભોગ બનેલા યુવકે કરી લીધી હતી આત્મહત્યા - Surat SOG

લૂંટેરી દુલ્હન ગેંગનો (Looteri Dulhan Gang) ભોગ બન્યા બાદ ગીર સોમનાથના યુવાને આત્મહત્યા કરતાં તે ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ મહિલાને સુરત એસઓજીએ (Surat SOG) ઝડપી પાડી હતી. લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી (Gang cheats in the name of marriage ) પોલીસથી બચવા સતત ઘર બદલતી હતી. જો કે આખરે પોલીસે (Surat Crime Branch) તેને ઝડપી પાડી છે.

Surat Crime Branch : લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા ત્રણ વર્ષે પકડાઇ, ભોગ બનેલા યુવકે કરી લીધી હતી આત્મહત્યા

author img

By

Published : Jun 3, 2022, 3:37 PM IST

સુરત : લૂંટેરી દુલ્હન ગેંગનો (Looteri Dulhan Gang) ભોગ બન્યા બાદ ગીર સોમનાથના યુવાને આત્મહત્યા કરતાં તે ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ મહિલાને સુરત એસઓજીએ (Surat SOG)ઝડપી પાડી હતી. પોલીસથી બચવા સતત ઘર બદલતી હતી. જો કે આખરે પોલીસે તેને ઝડપી (Surat Crime Branch) પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું બન્યું હતું - ગીરસોમનાથ જિલ્લામાં આવેલા આમોદ્રા ગામમાં એક યુવક લગ્ન માટે છોકરી શોધતો હતો. તે દરમ્યાન તેનો એક ગેંગ સાથે-લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી (Gang cheats in the name of marriage )સાથે ભેટો થયો હતો. તે ગેંગ દ્બારા એક છોકરી સાથે સમાજના રીતરીવાજ મુજબ લગ્ન કરાવી આપવા બદલ ગેંગે 1.52 લાખ રૂપિયા લીધા હતાં. પરંતુ લગ્નના બીજા દિવસે દુલ્હન પહેરેલા દાગીના સાથે ઉના ખરીદી કરવા જવાનું બહાનું કરી નાસી ગઇ હતી. જેથી આની ફરિયાદ યુવકે લગ્ન કરાવનાર ગેંગના સભ્યોને કરતા ગેંગ દ્વારા યુવકને માર મારી મહેણાટોણા માર્યા હતાં જેથી આઘાત સહન ન થતા યુવકે ઘરે આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક યુવકના ભાઈએ પોલીસ ફરિયાદ નોધાવી હતી.

લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા ગીરસોમનાથના યુવકે આત્મહત્યા કરી લીધી હતી

આ પણ વાંચોઃ Ahmedabad Looteri Dulhan: લૂટેરી દુલ્હન લગ્નના દસમાં દિવસે જ રફુચક્કર થઈ જતા યુવકે કરી આત્મહત્યા

પોલીસે વચેટિયાની ધરપકડ પણ કરી - પોલીસે તે સમયે લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકીમાં (Gang cheats in the name of marriage )વચેટિયાની ભૂમિકા ભજવનાર બાપદીકરાની પોલીસે કરી ધરપકડ હતી. પરંતુ ભેજાબાજ એવી બે મહિલા તથા દુલ્હન હજુ સુધી પકડાઇ ન હતી. આ દરમ્યાન એક મહિલા સુરત હોવાની માહિતી પોલીસને (Woman of Looteri Dulhan Gang gang caught after three years) મળી હતી. જેથી આ મામલે એસઓજી પોલીસે (Surat SOG)તપાસ કરી હતી અને તપાસ કરી પોલીસે (Surat Crime Branch) હસીના ઉર્ફે માયા સામોજી બાપુજી સિપાઈની ધરપકડ (Surat Crime Branch) કરી હતી.

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ, યુવક પાસેથી રૂપિયા 13.79 લાખ પડાવ્યા

મહારાષ્ટ્રની એક છોકરી સાથે લગ્ન કરાવ્યાં હતાં - પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે તેની બહેન સાથે મળી વર્ષ 2019ના ફ્રેબુઆરી મહિનામાં અગાઉ પકડાયેલા આરોપી ભાણાભાઈ અમરાભાઈ પુરાણી તથા તેનો પુત્ર જીતુભાઈ સાથે મળી આમોદ્રા ગામના એક યુવકને માયાજાળમાં ફસાવી લગ્ન કરાવી આપવાની લાલચ આપી લગ્ન કરાવી 1.52 લાખ રૂપિયા લઇ મહારાષ્ટ્રની એક છોકરી સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્નના ત્રીજા દિવસે પહેરલા દાગીના સાથે ભાગી ગઇ હતી અને છેતરપિંડીનો (Gang cheats in the name of marriage ) ભોગ બનેલા યુવકે આપઘાત કરી લીધો હતો. આ ગુનામાં પોલીસ મહિલાને શોધતી હોય તેથી તે વારંવાર ઘર બદલતી રહેતી હતી. પોલીસ (Surat Crime Branch) દ્વારા મહિલા આરોપીની (Woman of Looteri Dulhan Gang gang caught after three years) વધુ પૂછપરછ કરી તેની ગેંગના અન્ય સભ્યો તથા તેની ગેંગે આવા અન્ય કેટલા યુવકોને પોતાનો શિકાર બનાવેલા છે તે અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.