ETV Bharat / city

Surat ACB in Action: વલસાડ ગ્રામ્ય પોલીસના ASIનો વચેટિયો 50,000ની લાંચ લેતા ઝડપાયો, ASI ફરાર - સુરત લેટેસ્ટ ન્યૂઝ

ગુજરાત પોલીસ પર ફરી એક વાર કાળો ધબ્બો લાગ્યો છે. કારણ કે, સુરતમાં એન્ટિ કરપ્શન બ્યુરો (Surat ACB in Action)એ ASIના બદલે લાંચ લેતા વચેટિયાને ઝડપી (An ASI mediator from Valsad village was caught taking bribe) પાડ્યો છે. આ વચેટિયો વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ASI સતીષ સયાજીભાઈ સોમવંશીનો વ્યક્તિ છે. ત્યારે ACBએ ASIના આ વચેટિયાને ગણેશ પાન સેન્ટર કેબિન પાસે આવેલા સીમાડા નાકા પરથી ઝડપ્યો હતો.

Surat ACB in Action: વલસાડ ગ્રામ્ય પોલીસના ASIનો વચેટિયો 50,000ની લાંચ લેતા ઝડપાયો, ASI ફરાર

author img

By

Published : Dec 3, 2021, 12:01 PM IST

  • સુરત ACBએ વલસાડમાં બોલાવ્યો સપાટો
  • ASIના બદલે લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો
  • વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ASI સતીષ સોમવંશી ફરાર

સુરતઃ શહેરની એન્ટિ કરપ્શન બ્યુરોએ (Surat ACB in Action) વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં (ACB's trap in Valsad) ફરજ નિભાવતા ASIના વચેટિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી (Valsad Rural Police ASI intermediary caught taking bribe) પાડ્યો છે. આ વચેટિયો ASI સતીષ સયાજીભાઈ સોમવંશીનો વ્યક્તિ છે. ACBએ તેને ગણેશ પાન સેન્ટર કેબિન પાસે આવેલા સીમાડા નાકા પરથી 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા વચેટિયા અને જમાદારની ધરપકડ કરી

વચેટિયો ASI સતીષ સોમવંશી વતી 50,000ની લાંચ લેતા ઝડપાયો

આ અંગે મળતી માહિતી અનુસાર, ACBIની ટીમે આ વચેટિયાને 50,000ની લાંચ લેતા ઝડપ્યો હતો. આ વચેટિયાને ASI સતીષ સોમવંશીએ 50,000 રૂપિયા લઈને આવનારા વ્યક્તિ અંગે જાણ કરવા કહ્યું હતું. એટલે આ ટ્રેપમાં મુખ્ય આરોપી ASI સતીષ સોમવંશી ભાગી ગયો છે.

આ પણ વાંચોઃ પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર

સુરત ACBની ટીમે ગઈકાલે રાત્રે સફળ ટ્રીપ કરી હતી, જેમાં વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં (ACB's trap in Valsad) ફરજ નિભાવતા ASI સતીષ સયાજીભાઈ સોમવંશીના વચેટિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય આરોપી ફરાર (ASI absconding) છે. જોકે, ACBએ ખાનગી વ્યક્તિની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના કેસમાં પાસાની કાર્યવાહી ન કરવાનાં અવેજ પેટે 1 લાખ રૂપિયાની માગ કરી હતી

આ કેસમાં મુખ્ય આરોપી ASI સતીષ સયાજીભાઇ સોમવંશીએ ફરિયાદીના મિત્રની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની સામે પાસાની કાર્યવાહી ન કરવાના અવેજમાં 1 લાખ રૂપિયા માગ્યા હતા. જોકે, ફરિયાદીએ રકઝક કરતા 50,000 રૂપિયાની લાંચ માગી હતી. એટલે ફરિયાદી રાજી થયો હતો, પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતો ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુરત ACBએ ટીમ (Surat ACB in Action) બનાવી વોચ ગોઠવી હતી. તે દરમિયાન ACBએ ASIના વચેટિયાને 50,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તો હવે પોલીસ મુખ્ય આરોપીની શોધ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.