ETV Bharat / city

SMC Swimming Pool: સ્વિમિંગ હવે મોંઘું થશે, મેમ્બરશીપની સાથે 18% જીએસટીની દરખાસ્ત - Opposition to levying GST

વેકેશનનો સમય આવવાના પહેલા જ સ્વિમિંગ પૂલોની મેમ્બરશીપની(Swimming pool membership) સાથે 18% GST લગાવવા માટે દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજુર કરવામાં આવશે તો સ્વિમિંગ મોંઘુ બનશે.

SMC Swimming Pool: સ્વિમિંગ હવે મોંઘું થશે, મેમ્બરશીપ ની સાથે 18% જીએસટી લગાવવા માટે દરખાસ્ત

author img

By

Published : Mar 25, 2022, 9:00 PM IST

સુરત: મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ હવે મોંઘું થશે. ફ્રી સાથે GST પણ વસૂલવા દરખાસ્ત મુકાતા હવે ત્રણ માસની 1200 રૂપિયાની સભ્ય ફી પર 216 રૃપિયા જેટલો GST લાગશે.

વેકેશનનો સમય આવવાના પહેલા જ સ્વિમિંગ પૂલોની મેમ્બરશીપની(Swimming pool membership) સાથે 18% GST લગાવવા માટે દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના સ્વિમિંગ પુલની ટાઇલ્સ ઉદ્ઘાટન પહેલા નીકળી જતા કામગીરી સામે ઉઠ્યા સવાલ

SMC સંચાલિત સ્વિમિંગ પુલમાં ઉનાળુ વેકેશન(Summer vacation) - આ દરમિયાન ભારે ધસારો રહેતો હોય છે. વેકેશનનો સમય આવવાના પહેલા જ સ્વિમિંગ પૂલોની મેમ્બરશીપની(Swimming pool membership) સાથે 18 ટકા GST લગાવવા માટે દરખાસ્ત શાસકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. જો આ દરખાસ્ત મંજુર કરવામાં આવશે તો સ્વિમિંગ મોંઘુ બનશે.

આ પણ વાંચો: સ્વિમિંગ પુલ મોત મામલે પોલીસે ગુનો નોધી શરુ કરી તપાસ

લોકોમાં રોષની લાગણી - આ દરખાસ્તના કારણે લોકોમાં રોષ(resentment among the people) પણ જોવા મળી રહ્યું છે SMC દ્વારા શહેરીજનોના આનંદ પ્રમોદ માટે કાર્યરત ધરાયેલા પ્રોજેકટમાં ટિકિટ પર GST વસૂલાતી નથી. અગાઉ એક્વેરિયમ અને નેચર પાર્કમાં(Aquarium and Nature Park) GST વસૂલવાની દરખાસ્ત આવતા વિરોધ(Opposition to levying GST) થયો હતો અને આ દરખાસ્ત મુલતવી રખાઈ હતી, ત્યારે હવે સ્વિમિંગ પુલમાં જીએસટી વસૂલવાની દરખાસ્ત આવી છે.જો આ દરખાસ્ત ને મંજૂરી મળે તો ત્રણ માસના 1200 રૂપિયા તેના પર 216 રૂપિયા જેટલો GST લાગી શકે છે. તેથી મમતાના સ્વિમિંગ પુલમાં મેમ્બરશિપ ધરાવતા બે હજાર જેટલા સભ્યો પર બર્ડન વધે(Burden will grow on members) તેવી શક્યતા છે. જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.