ETV Bharat / city

SMC Plastic Policy : 31 ડિસેમ્બરથી પ્લાસ્ટિકના ફુગ્ગા, ઝંડા, સ્ટીક, બોક્સ, કપ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ - એસએમસી પ્લાસ્ટિક પોલીસી

સુરત શહેરને પ્રદૂષણમુક્ત (Plastic free Surat ) કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ ઇલેક્ટ્રીક વાહનોને લઈ પોલીસી જાહેર કરવામાં આવી હતી અને હવે પ્લાસ્ટિક પોલિસીને (SMC Plastic Policy )મંજૂરી આપી છે. આ પોલિસીમાં ફુગ્ગાઓ, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી-આઇસ્ક્રિમ સ્ટીક મિઠાઇના બોક્સ, ચાના પ્લાસ્ટિકના કપ સહિતની વસ્તુઓના (Single use plastic ban) વેચાણ પર 31 ડિસેમ્બરથી પ્રતિબંધ મુકાશે.

SMC Plastic Policy : 31 ડિસેમ્બરથી પ્લાસ્ટિકના ફુગ્ગા, ઝંડા, સ્ટીક, બોક્સ, કપ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ

author img

By

Published : Dec 10, 2021, 9:12 PM IST

  • સુરત શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
  • 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો ઠરાવ મંજૂર
  • 31મી ડિસેમ્બરથી 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે

સુરત : સુરત શહેરને પ્લાસ્ટિક મુક્ત (Plastic free Surat ) કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય (SMC Plastic Policy ) લેવાયો છે. શહેરમાં 31 ડિસેમ્બરથી પ્લાસ્ટિકના ઝંડાઓ, કેન્ડી આઇસક્રીમની સ્ટીક, પ્લાસ્ટિકના ફુગ્ગાઓ અને એટલું જ નહીં, પ્લાસ્ટિકના કપ (Single use plastic ban) વેચનાર લોકો ઉપર કાર્યવાહી થઈ શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવાયો છે એમએમસીના નિર્ણયના કારણે સુરતીઓ હવે પ્લાસ્ટિકના કપમાં આઈસ્ક્રીમ કે અન્ય ખાદ્ય વસ્તુઓ મેળવી શકશે નહીં. હવે કોઇપણ ઇવેન્ટમાં ફુગ્ગાઓ પણ વાપરી શકાશે નહીં.

2021માં આ ઠરાવ 75 માઇક્રોન સુધી લઇ જવાયો

સુરત શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત (Plastic free Surat ) બનાવવાનો નિર્ણય પાલિકા દ્વારા કરાયો છે. વર્ષ 2018માં 50 માઇક્રોનથી ઓછાની પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓના ઉપયોગ (Single use plastic ban) પર પ્રતિબંધ મુકાયો હતો. તેવી જ રીતે વર્ષ 2021માં આ ઠરાવ 75 માઇક્રોન સુધી લઇ જવાયો છે. મંજૂર કરેલી આ પ્લાસ્ટિક પોલિસીમાં (SMC Plastic Policy) હવે 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો ઠરાવ મંજૂર કર્યો છે.

સુરતીઓ હવે પ્લાસ્ટિકની ઘરઘરાઉ વસ્તુઓ વાપરવા વિશે જાણી લે

120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે

ભાઈ સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે શહેરને પ્રદૂષણમુક્ત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પોલિસી (SMC Plastic Policy) અમલમાં મુકવામાં આવશે. પોલિસીમાં ફુગ્ગાઓ, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી-આઇસ્ક્રિમ સ્ટીક મીઠાઇના બોક્સ, ચાના પ્લાસ્ટિકના કપ સહિતની વસ્તુઓના વેચાણ પર 31 ડિસેમ્બરથી પ્રતિબંધ મુકાશે. 31મી ડિસેમ્બરથી 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરી શકાશે. શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Single use plastic ban) મુકવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022: પ્લાસ્ટિક અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવશે ગુજરાત, કલોલ અને સુરેન્દ્રનગરમાં ક્લસ્ટર બનશે

આ પણ વાંચોઃ જૂનાગઢ મનપાએ પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવા હાથ ધર્યો નવતર પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.