ETV Bharat / city

સુરતમાં દિવાળીના તહેવારમાં વરસાદનું વિઘ્ન, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - rain news in surat

સુરત: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે બઘડાટી બોલાવી છે. સાંજના પાંચ વાગ્યા બાદ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાની સવારી જોર શોરથી આવી પહોચી હતી.

short lived rain in surat
author img

By

Published : Oct 27, 2019, 8:07 PM IST

દિવાળીના તહેવાર સમયે જ મેઘરાજા વિઘ્નદાતા બની વરસતા સુરતીલાલાઓની દિવાળી બગડી છે. એટલું જ નહીં પરંતુ, કમોસમી વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયું હતું. જેને લઇને લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા લોકો ભારે વરસાદના કારણે અટવાયા હતાં. જ્યાં કેટલાક વાહનો બંધ પડતા ચાલકોને પણ મુશકેલી વેઠવાનો વારો આવ્યો હતો.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દિવાળીનો તહેવાર છે, ત્યારે સુરતમાં મેઘરાજા વિઘ્ન બન્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતોને પાકના નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આતુર બનેલા સુરતીલાલાઓનાં ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. દિવાળીનો તહેવાર હોવાથી સૌ કોઈ લોકો ફટાકડા ફોડી આ પર્વની ઉજવણી કરવાના ઓરતા સેવી રહ્યા હતાં. પરંતુ, સુરતમાં મેઘરાજા વિઘ્નદાતા બન્યા હતાં. સુરતના બજારમાં ખરીદી માટે નીકળેલા લોકોએ વરસાદના અચાનક આગમન બાદ ભીંજાવાનો વારો આવ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો - પ્રેસરના કારણે નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની ધુઆધાર ઇનિંગના પગલે ખરીદી માટે નીકળેલા લોકોએ રીતસર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Intro:સુરત : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે તોફાની ઈનીંગ બોલાવી છે. સાંજના પાંચ વાગ્યા બાદ સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાનું જોર વધુ જોવા મળ્યું.દિવાળીના તહેવાર સામે જ મેઘરાજા વિઘ્ન બની વરસતા  સુરતીલાલાઓ ની દિવાળી પણ બગડી છે .એટલું જ નહીં પરંતુ કમોસમી વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા. સુરત અઠવા વિસ્તારમાં આવેલ  નીચાણવાળા વિસ્તારો માં ઘૂંટાન્સમાં પાણી ભરાતા લોકોએ રીતસરની હાલાકી વેઠવી પડી.પરિવાર સાથે ખરીદી કરવા નીકળેલા લોકો ભારે વરસાદના કારણે અટવાયા હતા.તો ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ  સર્જાઈ હતી.જ્યાં કેટલાક વાહનો  બંધ પડતા ચાલકોને પણ મુશકેલી વેઠવાનો વારો આવ્યો હતો...

Body:આજ રોજ દિવાળીનો તહેવાર છે ત્યારે સુરતમાં મેઘરાજા વિઘ્ન બની આવ્યા  છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં કમોસમી વરસાદની શરૂવાત થતા ખેડૂતોના પાકને નુક્શાન ની ભીતિ  સેવાઇ રહી છે...બીજી તરફ દિવાળીના તહેવારની ઉજવણી કરવા આતુર બનેલા સુરતી લાલાઓની આશા પર પાણી ફરી વળ્યાં છે.આજે દિવાળી નો તહેવાર હોય સૌ કોઈ લોકો ફટાકડા ફોડી આ પર્વની ઉજવણી કરવાના છે. જો કે તે પહેલાં સુરત માં મેઘરાજા વિઘ્ન બની પડ્યા છે.સુરત ના બજારમાં ખરીદી માટે નીકળેલા લોકોએ વરસાદના અચાનક આગમન બાદ ભીંજાવાનો વારો આવ્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો - પ્રેસર ના કારણે નવી સિસ્ટમ સક્રિય થઈ છે...જેના કારણે ગુજરાત ના વાતાવરણમાં અચાનક પલટો આવતા સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે..Conclusion:કમોસમી વરસાદની ધુવધાર ઇનિંગ ના પગલે ખરીદી માટે નીકળેલા લોકોએ રીતસર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.