ETV Bharat / city

માનવતા શર્મશાર : સુરતમાં શ્વાનને થેલીમાં બાંધીને કચરાપેટીમાં ફેકી દીધો, કોણે કર્યું આવું જૂઓ

સુરતના ન્યુ બોમ્બે માર્કેટ પાસે કચરાપેટીમાં થેલીમાં બાંધીને નાખી દેવાયેલા શ્વાનનો માનવતા શર્મશાર (Shame on humanity) કરતો કિસ્સો બહાર આવ્યો છે. આ પ્રકારની (Cruelty to dogs) ઘટનાનો સુરતવાસીઓએ (tied the dog in a bag and threw it in the trash in Surat) વિરોધ કર્યો છે. શ્વાનનું શું થયું તે જાણો આ અહેવાલમાં.

માનવતા શર્મશાર : સુરતમાં શ્વાનને થેલીમાં બાંધીને કચરાપેટીમાં ફેકી દીધો, કોણે કર્યું આવું જૂઓ
માનવતા શર્મશાર : સુરતમાં શ્વાનને થેલીમાં બાંધીને કચરાપેટીમાં ફેકી દીધો, કોણે કર્યું આવું જૂઓ
author img

By

Published : May 25, 2022, 3:42 PM IST

સુરત : શહેરમાં વધુ એક વખત શ્વાન સાથે ક્રુરતા (Shame on humanity) આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સુરતના ન્યુ બોમ્બે માર્કેટ પાસે એક બાઈક ચાલક ઇસમ દ્વારા શ્વાનને થેલીમાં બાંધીને કચરા પેટીમાં ફેકી (tied the dog in a bag and threw it in the trash in Surat) ગયો હતો. જો કે ત્યાંથી પસાર થતા રાહદારીને આ બાબતે ધ્યાન જતા તેણે તાત્કાલિક શ્વાનને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો માનવતા શર્મશાર કરતો વિડીયો પણ વાયરલ થયો છે.

રાહદારીને આ બાબતે ધ્યાન જતા તેણે તાત્કાલિક શ્વાનને બચાવી લીધો

આ પણ વાંચોઃ રાજકોટઃ ગોંડલ ગૌ સેવકોએ ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલી સાત ભેંસોને બચાવી

યુવક થેલીમાં બાંધીને કચરા પેટીમાં નાખી ગયો- સુરતની અંદર ભૂતકાળમાં અનેક વખત શ્વાન સાથે ક્રુરતા (Cruelty to dogs) આચરવામાં આવી હોવાની ઘટના બની ચુકી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ન્યુ બોમ્બે માર્કેટ પાસે એક બાઈક પર આવેલો ઇસમ શ્વાનને થેલીમાં બાંધીને કચરા પેટીમાં નાખી (tied the dog in a bag and threw it in the trash in Surat) ગયો હતો. જો કે શ્વાનનો અવાજ આવતા ત્યાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. એક વ્યક્તિ કચરા પેટીમાં ઉતરીને થેલીને બહાર કાઢી હતી અને થેલી ખોલીને જોયું તો અંદર જીવિત શ્વાન હતો. આ જોઇને ત્યાં હાજર લોકો ચોકી ઉઠ્યા હતાં.

આ પણ વાંચોઃ કેરળમાં હાથણી સાથે થયેલી ક્રુરતા પર શોક વ્યક્ત કરાયો, ચૈન્નઈની શાળામાં અપાઈ શ્રદ્ધાંજલિ

શ્વાનને સારવાર આપવામાં આવી -લોકો દ્વારા તાત્કાલિક શ્વાન અસ્વસ્થ જણાતા એનીમલ ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. જીવિત મુંગા જાનવરો સાથે આ રીતે ક્રૂરતા ભરી માનસિકતાથી ફેંકવામાં આવતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ બાઈક પર આવીને શ્વાનને ફેકી (tied the dog in a bag and threw it in the trash in Surat) જનાર ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ પશુપ્રેમીઓમાં જોવા મળી હતી. શ્વાન સાથે આ પ્રકારની ક્રુરતાથી (Cruelty to dogs)લોકોમાં રોષ સાતમાં આસમાને જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.