ETV Bharat / city

Surat Diamond Fraud Case : કમિશન સાથે બજારમાં ડુપ્લીકેટ હીરાની ઠગાઈ કરનાર ઝડપાયો, કેવી રીતે જૂઓ...

સુરતમાં ડુપ્લીકેટ હીરા ઠગાઈ કરનારાને SOG પોલીસે (Surat SOG Police) પકડી પાડ્યો છે. આ શખ્સ ધોળા દિવસે વેપારીઓને આંખમાં ધૂળ ભેળવી ઠગાઈ (Surat Diamond Fraud Case) કરીને ચાલતો થતો હતો, ત્યારે સુરતમાં આ ઠગે વેપારી સાથે ડુપ્લીકેટ હીરાની લેતી દેતી કરી હતી, બાદમાં વેપારીની આંખ ઉખડતા પોલીસ ફરીયાદ કરી હતી.

Surat Diamond Fraud Case : કમિશન સાથે બજારમાં ડુપ્લીકેટ હીરાની ઠગાઈ કરનાર ઝડપાયો, કેવી રીતે જૂઓ...
Surat Diamond Fraud Case : કમિશન સાથે બજારમાં ડુપ્લીકેટ હીરાની ઠગાઈ કરનાર ઝડપાયો, કેવી રીતે જૂઓ...
author img

By

Published : May 17, 2022, 1:58 PM IST

સુરત : સુરતમાં અવાર નવાર હીરા બજારમાં (Surat Diamond Market) લુટફાટ તેમજ ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમાંથી કેટલાક આરોપી પોલીસના કબજામાં આવી છે, તો કેટલીકવાર વન,ટુ,થ્રી થઈ જાય છે. જેમાંના કેટલાક કેસો ડુપ્લીકેટ હીરાને (Surat Diamond Fraud Case) લઈને પણ સામે આવે છે, ત્યારે ફરી એક વખત સુરતમાં હીરાના વેપારીને ઠગાઈ થઈ હોવાનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ શખ્સને આ કાવતરુ કરવા પાછળ કમિશન પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આસ્થાની કોઇ કિંમત ન હોય, પણ ગણેશજીની આ પ્રતિમાની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

હીરા જોયા બાદ ખરીદી કરી - સુરતના વેડરોડ ખાતે હીરા લે-વેચના ધંધો કરતા જયસુખ કાકડિયાને ત્યાં મહિના અગાઉ 5 કેરેટના હીરા વેચવા માટે અજાણ્યો શખ્સ આવ્યો હતો. ભાવતાલ બાદ જયસુખ કાકડિયાએ 37 હજાર રૂપિયાના હીરા ખરીદી કર્યા હતા. જોકે, હીરા ચેક કરતા તે હીરા ડુપ્લીકેટ નીકળ્યા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ (Surat Diamond Trader) પડતા આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં SOG પોલીસે (Surat Crime Case) કતારગામ દરવાજા સાઈબાબા મંદિર પાસેથી અઝીઝ ઉર્ફે અજીત રહમ બક્ષ અલી શેખને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : Surat Crime: જૂના પાર્ટનર દ્વારા એક્ટિવા સહિત 30 લાખ રૂપિયાના હીરાની ચોરી

હું તને કમિશન આપીશ - પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે સોના ચાંદીના દાગીના પોલીસ (Sell ​​Duplicate Diamonds)કરવાનું કામ કરે છે. તેમના પરિચિતે આ સાત કેરેટના હીરા તેમજ હીરાની રફ આપી જણાવ્યું હતું કે તુ આ ડુપ્લીકેટ હીરાનું વેચાણ કરી આવ અને તેમાંથી હું તને કમિશન આપીશ. જેથી કમિશનની લાંચે આ ડુપ્લીકેટ હીરા 37 હજારમાં (Duplicate Diamond Rigging) વેપારીને વેચ્યા હતા. તેમાંથી તેણે 2 હજાર રૂપિયાનું કમિશન મેળવ્યું હતું. જોકે, આ મામલે SOG (Surat SOG Police) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.