ETV Bharat / city

Planned Murder of Grishma : ગ્રીષ્માના હત્યારા ફેનિલે AK47 ખરીદવા વેબસાઇટ કરી સર્ચ, બીજું આવું પણ શોધ્યું - પાસોદરા હત્યા કેસ 2022

પાસોદરામાં ગ્રીષ્મા હત્યાના મામલે હત્યારા ફેનીલે કેટલું (Planned Murder of Grishma ) આયોજન કર્યું હતું તે સામે આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા કરવા પહેલા AK47 રાઇફલ સહિતના કેવા કેવા સર્ચ કર્યાં હતાં જાણો.

Planned Murder of Grishma : ગ્રીષ્માના હત્યારા ફેનિલે AK47 ખરીદવા વેબસાઇટ કરી સર્ચ, બીજું આવું પણ શોધ્યું

author img

By

Published : Feb 21, 2022, 1:48 PM IST

સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે (Pasodara Murder case 2022 ) એકતરફી પ્રેમમાં થયેલ હત્યાનો મામલો ખૂબ ગંભીર હતો. હત્યારા ફેનીલે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા AK47 રાઇફલ ખરીદવા મોબાઇલ વેબસાઈટ સર્ચ (Planned Murder of Grishma ) કરી હોવાનું જાણવા મળ્યું છે.

AK47 રાઇફલ ખરીદવા હત્યારા ફેનીલે મોબાઇલ વેબસાઈટ પર સર્ચ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે એક તરફી પ્રેમમાં જાહેરમાં થયેલ યુવતીની હત્યાની ઘટનાને લઈને હાલ એક પછી એક ખુલાસાઓ થઈ થયા રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હત્યારા કડકમાં કડક સજા થયા એવા પોલીસ (Surat Crime news 2022) હાલ પ્રયાસ કરી રહી છે. હત્યારા ફેનીલે ગ્રીષ્માની હત્યા કરતા પહેલા પોતાના મોબાઈલ પર AK47 રાઇફલ ખરીદવા વેબસાઈટ સર્ચ કરી (Grishma's murderer Fenil searched the website to buy AK47) હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ હત્યા કઈ રીતે કરી શકાય તે પણ ઈન્ટરનેટ પર ચર્ચ કરી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે ફેનીલે હથિયાર કઇ રીતે ઓનલાઈન મળે અને તેનો ઉપયોગ કઈ રીતે થાય એ બાબતે પણ (Planned Murder of Grishma ) જાણ્યું હતું.

આ પણ વાંચોઃ Surat Pro-Love Affair: સુરતમાં ફરી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી હત્યા

શું હતી સમગ્ર ઘટના

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીસમાં નંદલાલ વેકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી તેમની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામના યુવક ગ્રીષ્માને હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા બાપાએ યુવકને ઠપકો આપ્યો હતો. જોકે ગત 12 તારીખે સાંજના સમયે યુવક બે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો અને મોટા બાપા પર હુમલો કરતા તેઓને બચાવવા યુવતી પડી હતી. ત્યારે યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો. બાદમાં ગળા ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને ઘાટ (Surat Crime news 2022)ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ આવી તો હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લેવાનું તેમજ પોતાના હાથની નસ કાપી નાખવાનું નાટક(Planned Murder of Grishma ) કર્યું હતું. ફક્ત હાથની ચામડી જ કાપી હતી.

આ પણ વાંચોઃ Surat Grisma Murder Case: ગ્રીષ્મા મર્ડર કેસના આરોપી ફેનિલને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.