ETV Bharat / city

Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન - Russian Vaccine Registration

સુરતમાં રશિયન વેક્સીન ( Russian Vaccine Registration ) લેવા મુંબઈ સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકોએ પણ નોંધણી કરાવી છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની Russian Vaccine મૂકાવવા માટે ગુજરાતના સુરત સુધીનો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે.

Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન

author img

By

Published : Jul 16, 2021, 7:08 PM IST

  • Russian Vaccine મૂકાવવા માટે લોકો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા લોકો તૈયાર
  • મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં Russian Vaccine Registration કરાવ્યું
  • સુરતમાં રશિયન રસીકેન્દ્રમાં 524 લોકો અન્ય રાજ્યોમાંથી આવે છે

સુરત: અન્ય રાજ્યોના ઘણાં લોકોએ રશિયામાં તૈયાર થયેલી કોરોના પ્રતિરોધક રસી લેવા માટે સુરત આવવું પસંદ કર્યું છે.રશિયન રસી ( Russian Vaccine Registration ) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી 500થી વધુ લોકો રશિયન વેકસીન પર ભરોસો કરી સુરતમાં રશિયન વેકસીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે. રશિયન વેકસીન ( Russian Vaccine Registration ) માટે કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહેલા લોકો મોટી સંખ્યામાં રશિયન વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.રાજ્યમાં સ્પુટનિકનું પહેલું વેકસીનેશન કેન્દ્ર સુરતની કિરણ હોસ્પિટલમાં આપવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના લોકો પણ રશિયન રસી મેળવવા માટે સુરત આવી રહ્યા છે.

ન્યૂનતમ આડઅસરો છે
રશિયન વેકસીન ( Russian Vaccine Registration ) માટે સુરતમાં દરરોજ રસીની ઉપલબ્ધ માત્રા કરતા ત્રણ ગણા વધુ લોકો નોંધણી કરાવી રહ્યાં છે, સ્લોટ ઓછા હોવાના કારણે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ, મધ્યપ્રદેશ, માઉન્ટ આબુ, રાજસ્થાનના લોકો રશિયન વેકસીન માટે સુરતમાં નોંધણી કરાવી રહ્યાં છે.આ રશિયન વેકસીન ન્યૂનતમ આડઅસરો અને બે ડોઝ વચ્ચેના નાના તફાવતને કારણે લોકોની પ્રથમ પસંદગી બની છે.

10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટર ડૉ મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, સુરતમાં જ પાંચ હજારથી વધુ લોકો રશિયન રસીની ( Russian Vaccine ) રાહ જોઇ રહ્યાં છે. માત્ર 10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન ( Russian Vaccine Registration ) કરાવ્યું છે.અત્યાર સુધી 1,400થી વધુ લોકો સ્પુટનિક વેકસીન લગાવી ચૂક્યાં છે. કિરણ હોસ્પિટલમાં દરરોજ 110 લોકોને રસી આપવામાં આવે છે ત્યારે બીજા 300 લોકો વેઇટિંગ લિસ્ટમાં દરરોજ વધી રહ્યા છે. અહીં કોમ્પોનેન્ટ A-B વેકસીન આપવામાં આવે છે.

Russian Vaccine મૂકાવવા માટે ગુજરાતના સુરત સુધીનો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે
લોકોની ઈચ્છા Russian Vaccine લેવાની

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં Russian Vaccine માટે ઘણા ફોન આવતા હતાં. લોકોની ઈચ્છા રશિયન રસી લેવાની હતી જેથી અમે કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપની તરફથી પણ અમને હકારાત્મક પ્રતિસાદ મળતા અમે રશિયન વેકસીન લગાવવાની શરૂ કરી છે. હાલ અમારી હોસ્પિટલ પાસે રશિયન રસીના ડોઝ ઉપલબ્ધ છે.

એક ડોઝ માટે 1,144 રૂપિયા ચૂકવવા પડે છે
ઉલ્લેખનીય છે કે રશિયન રસીના ( Russian Vaccine ) એક ડોઝ માટેની કિંમત 1,144 રૂપિયા છે. જેમાં 994 રૂપિયાની રસી અને 150 રૂપિયાના હોસ્પિટલ ચાર્જનો સમાવેશ થાય છે. તેની એક શીશીમાં માત્ર એક જ ડોઝ હોય છે.

રશિયન કંપનીનો દાવો છે કે વેક્સિન 90 ટકાથી પણ વધુ પ્રભાવી છે.
વેક્સિન લેનાર પ્રાચીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સુરતમાં પણ હવે રશિયન રસી ( Russian Vaccine Registration ) ઉપલબ્ધ છે. જેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ આ રસીનો સ્લોટ મળ્યો છે.તેઓએ જણાવ્યું કે, સ્વદેશી વેક્સિન પણ અસરકારક છે, પરંતુ રશિયન રસી 90 ટકાથી પણ વધુ પ્રભાવી હોવાના કારણે આ વેક્સિન લીધી છે.

આ પણ વાંચોઃ સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી

આ પણ વાંચોઃ સ્પુટનિક વી ના પરીક્ષણો દરમિયાન સંક્રમણના સંકેત, રશિયન વૈજ્ઞાનિક કરી રહ્યા છે શોધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.