ETV Bharat / city

સુરતની ઓમ નગર સોસાયટીમાં GEBની ડીપી દૂર ન કરાતા ભારે હોબાળો - Gujarati News

સુરત: ડીંડોલી વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા ભારે હોબાળો માચાવવામાં આવ્યો. સોસાયટીમાં મુકવામાં આવેલ GEBની ડીપી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અગાઉ પણ લેખિતમાં ફરીયાદ કરવા છતાં કોઈ નિકાલ ન કરવામાં આવ્યો હોવાના આરોપ સોસાયટી વાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે. સોસાયટી લોકોનો આરોપ છે કે, ભાજપ નેતાની નજીકમાં શાળા આવેલ અને શાળાનો પાવર સોસાયટીની ડીપીમાં આપવામાં આવ્યો છે. ભારે લોડના કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે. જેના કારણે આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે.

Surat
author img

By

Published : Apr 29, 2019, 10:23 AM IST

ડીંડોલી ઓમ નગર સોસાયટીમાં સોમવારે રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં GEBની ડીપીને લઇ સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોમવારે GEBના અધિકારીઓ ડીપીની કામગીરી કરવા સોસાયટીમાં પોહચ્યા હતા, જે દરમિયાન લોકોએ હુરિયો બોલાવ્યો હતો. લોકોના આરોપ છે કે ભાજપ નેતાની શાળામાં પાવર સપલાય આપવા સોસાયટીની ડીપીમાંથી 500 વોલ્ટેજનો પાવર પસાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી જે ગેરકાયદે છે. આ કાર્યવાહીના પગલે ડીપીમાં ભડાકો થતા આગની ઘટના પણ બની હતી.

સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે છે, જેના જીવ સામે પણ જોખમ છે. જેથી આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે. અધિકારીઓને રજુઆત કરવા છતાં સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના સંદર્ભે સોમવરે સોસાયટી વાસીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

GEBની ડીપી દૂર ન કરાતા ભારે હોબારો

R_GJ_05_SUR_29APR_02_ELECTRIC_DP_VIDEO_STORY

Feed by FTP

સુરત : ડીંડોલી વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા ભારે હોબાળો માચાવવામાં આવ્યો.સોસાયટીમાં મુકવામાં આવેલ જીઇબી ની ડીપી દૂર કરવાની માંગ કરવામાં આવી છે...અગાઉ પણ લેખિતમાં ફરીયાદ કરવા છતાં કોઈ નિકાલ ન કરવામાં આવ્યો હોવાના આરોપ સોસાયટીવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે.સોસાયટી લોકોનો આરોપ છે કે ભાજપ નેતાની નજીકમાં શાળા આવેલ છે અને શાળા નો પાવર સોસાયટી ની ડીપી માં આપવામાં આવ્યો છે.ભારે લોડ ના કારણે અકસ્માત થવાનો ભય રહેલો છે જેથી આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે.

ડીંડોલી ઓમ નગર સોસાયટી માં આજ રોજ રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો.જ્યાં જીઇબી ની ડીપી ને લઇ સોસાયટી ના લોકો માં રોષ જોવા મળ્યો હતો.આજ રોજ જીઇબી ના અધિકારીઓ ડીપી ની કામગીરી કરવા સોસાયટી માં પોહચ્યા હતા ,જર દરમ્યાન લોકોએ હુરિયો બોલાવ્યો હતો.લોકોના આરોપ છે કે ભાજપ નેતાની શાળા માં પાવર સપલાય આપવા સોસાયટી ની ડીપીમાંથી  500 વોલ્ટેજ નો પાવર પસાર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે ગેરકાયદે છે.આ કાર્યવાહી ન પગલે ડીપી માં ભડાકો થતા આગની ઘટના પણ બની હતી.

સોસાયટી માં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે ,જેના જીવ સામે પણ જોખમ છે.જેથી આ ડીપી હટાવવામાં આવે તેવી માંગ છે.અધિકારીઓ ને રજુવાત કરવા છતાં સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.જેના સંદર્ભે આજ રોજ સોસાયટીવાસીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.