ETV Bharat / city

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ - statement

ગાંધીનગર : રાજ્યમાં આવેલા સુરત શહેરમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા આશરે 20 લોકોના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બીજા માળેથી જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી. આ દરમિયાન બે કરતા વધુ કલાક સુધી આ ભાગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં આગને કાબૂમાં મેળવી શકાઈ ન હતી. આ બનાવને લઇને રાજ્યના મુખ્યપ્રધાને તપાસના આદેશો જાહેર કર્યા છે.

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ...
author img

By

Published : May 24, 2019, 10:39 PM IST

આ અંગે નાયબ મુખ્યપ્રધાને પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને હાલમાં બંધ કરવાનો આદેશ કર્યો છે. જ્યાં સુધી તપાસ અધિકારીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ નહીં ચલાવવા આદેશ કર્યો છે.

વધુમાં નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, સુરતમાં બનેલી આગની ઘટના દુઃખદ બાબત છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસિસ ફાયરસેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તેની તપાસ કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ શરૂ નહીં કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ આગના બનાવમાં ફાયર બ્રિગેડના સાધનો ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. તેને લઈને કહ્યું કે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર કર્મચારીઓ સામે સરકાર દ્વારા પગલા ભરવામાં આવશે.

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ...

નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતા હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તમામ ટ્યુશન ક્લાસિસોને સામે પગલાં ભરવાની અને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ સરકાર દ્વારા જવાબદારો સામે કેવા પગલા ભરવામાં આવશે તે બાબતે તેમને કોઈ ફોળ પાડ્યો ન હતો.

તેમણે કહ્યું કે, ઘાયલોને સુરતમાં આવેલી સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળતી હોય છે. ત્યારે સુરતમાં આ પ્રકારનો બનાવ થોડા સમયમાં જ બીજી વખત બન્યો છે. નાયબ મુખ્યપ્રધાન હોવાથી સરકારે કેવા પગલાં ભર્યા, અગાઉના બનાવમાં જવાબદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવી તે બાબતની પણ માહિતી તેમણે આપી ન હતી. તેમણે માત્ર જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે અને ઘાયલોને તમામ પ્રકારની સારવાર મળી રહેશે.

R_GJ_GDR_RURAL_05_24_MAY_2019_STORY_ Dy Cm nitin patel press_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) રાજ્યના ટ્યુશન ક્લાસીસને નવા સત્રથી જ લાગ્યુ ગ્રહણ, જ્યાં સુધી તપાસ અધિકારીનું પ્રમાણપત્ર નહિ ત્યાં સુધી બંદનો આદેશ

ગાંધીનગર,

રાજ્યમાં સુરતમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષ માં ચાલતા ટ્યુશન ક્લાસીસ માં આગ લાગતા આશરે 20 લોકોના મોત થયા છે. વિદ્યાર્થીઓ દ્વારા બીજા માળેથી જીવ બચાવવા કૂદકા મારવામાં આવ્યા હતા. બે કરતા વધુ કલાક સુધી ભાગ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમ છતાં આગને કાબૂમાં મેળવી શકાય ન હતી. આ બનાવને લઇને રાજ્યના મુખ્યપ્રધાને તપાસના આદેશો છોડ્યા છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાને પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાલમાં બંધ કરવાનો આદેશ કર્યો છે. જ્યારે જ્યાં સુધી તપાસ અધિકારીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસીસ નહીં ચલાવવા આદેશ કર્યો છે. બીજી તરફ નવા સત્રથી જ ટ્યુશન ક્લાસીસ ઓને ગ્રહણ લાગી ગયું છે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, સુરતમાં બનેલી આગની ઘટના દુઃખદ બાબત છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ ફાયરસેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તેની તપાસ કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ શરૂ નહીં કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આગના બનાવમાં ફાયર બ્રિગેડના સાધનો ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. તેને લઈને કહ્યું કે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર કર્મચારીઓ સામે સરકાર દ્વારા પગલા ભરવામાં આવશે.

નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતા હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ ઓને જગ્યાએ કાયદેસર ચલાવી રહ્યા છે. તેમને સામે પગલાં ભરવાની અને ફાયર સેફટીની સુવિધાઓ છે કે નહીં તે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ સરકાર દ્વારા જવાબદારો સામે કેવા પગલા ભરવામાં આવશે તે બાબતે તેમને કોઈ ફોળ પાડ્યો ન હતો.

તેમણે કહ્યું કે, ઘાયલોને સુરત માં આવેલી સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળતી હોય છે. જ્યારે સુરતમાં આ પ્રકારનો બનાવ થોડા સમયમાં જ બીજી વખત બન્યુ છે. નાયબ મુખ્યપ્રધાન હોવાના નાતે સરકારે કેવા પગલાં ભર્યા અગાઉની બનાવમાં જવાબદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવી તે બાબતની પણ માહિતી તેમને આપી ન હતી. માત્ર જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે અને ઘાયલોને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. ઉપરાંત શિક્ષણ પ્રધાનએ તપાસના આદેશ કર્યા છે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.