ETV Bharat / city

સુરતનો કાપડ ઉદ્યોગ કાળા પત્થરને કારણે પડી ભાંગશે ? - Surat Textile Industry

સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સામે ફરી એક વખત પડકાર સામે આવ્યો છે. લિગ્નાઈટની અછત અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ (Surat textile industry) જ કફોડી બની છે, ત્યારે જે પ્રમાણમાં વેપારીઓને લિગ્નાઇટની (Lignite deficiency) જરૂરિયાત છે તે પ્રમાણે ખૂબ ઓછી માત્રામાં જોવા મળ્યું છે.

સુરતનો કાપડ ઉદ્યોગ કાળા પત્થરને કારણે પડી ભાંગશે?!

author img

By

Published : Jun 15, 2022, 3:43 PM IST

સુરત : સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પડકારો સામે આવ્યો છે. હાલ સુરતની બજારમાં (Surat Textile Industry) કાપડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,ત્યારે લિગ્નાઈટની અછત (Lignite deficiency) સામે આવી છે. તેમજ લિગ્નાઈટના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની હાલત ખૂબ જ કફોડી બની છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં જેટલા પ્રોસેસિંગ યુનિટો છે. તેમાં ઇંધણ તરીકે ઈમ્પોર્ટેડ કોલસો, લિગ્નાઇટ અને ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લિગ્નાઈટનો સૌથી વધુ વપરાશ (Lignite Processing Units) કરવાની ઇચ્છા હોવા છતાં પણ લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો નથી.

સુરતનો કાપડ ઉદ્યોગ કાળા પત્થરને કારણે પડી ભાંગશે?!

આ પણ વાંચો : Grey Cloth Production In Surat: સુરતમાં 2 લાખ કારીગરોના એક નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગને પડ્યો કરોડોનો ફટકો

વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા - સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ (Surat Textile Industry) માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે. અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી કોલસાના ભાવમાં વધારો થતાં પ્રોસેસિંગ હાઉસનાં મિલમાલિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દર વર્ષે ચોમાસા પહેલા (Lignite in Textile Industry) લિગ્નાઇટની અછત સર્જાતી હોય છે.

આ પણ વાંચો : Fraud with Textile Trader : સુરતમાં લેભાગુ તત્વોને લઈને ગૃહપ્રધાન લાલ, મોટા માથા બહાર આવવાના એંધાણ

વેપારીઓની હાલત ખૂબ જ કફોડી - દક્ષિણ ગુજરાત પ્રોસેસીંગ યુનિટ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે માત્ર 2000 ટન મળે છે. તેને કારણે ટેકસટાઇલ ઉદ્યોગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આર્થિક બોજાએ ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદન ખર્ચ પર કરોડો રૂપિયાનો બોજો વધી રહ્યો છે, જે ટેક્સટાઈલ યુનિટોને પોસાય એમ નથી. લિગ્નાઇટની સમસ્યા ટૂંક સમયમાં હલ થાય તેવી આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.