ETV Bharat / city

New Course in Vnsgu : 9 જેટલા નવા કોર્સની શરુઆત કરશે વીએનએસજીયુ, ફી અને કોર્સની વિગતો જાણો - વીએનએસજીયુમાં 9 નવા કોર્સ શરુ થશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયમાં 9 જેટલા નવા કોર્સ શરૂ (New Course in Vnsgu) કરવામાં આવશે. નવા કોર્સમાં સાંસ્કૃતિક વિષયોને લગતા કોર્સીસ હશે.

New Course in Vnsgu :  9 જેટલા નવા કોર્સની શરુઆત કરશે વીએનએસજીયુ, ફી અને કોર્સની વિગતો જાણો

author img

By

Published : Apr 21, 2022, 4:21 PM IST

સુરત - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આવતા નવા વર્ષથી 9 જેટલા નવા કોર્સ (New Course in Vnsgu) શરૂ કરવામાં આવશે. કોર્ષમાં સંસ્કૃતિ સાથે સીરામીક ગ્લાસ, પેઇન્ટિંગ, તબલા, સારંગી, ફ્લુટ, વૈદિક વગેરેનો સમાવેશ (VNSGU will start to 9 new courses)કરવામાં આવશે. આ કોર્સના સર્ટિફિકેટ-ડિગ્રી દેશવિદેશમાં ઉપયોગી બનશે.

આ કોર્સ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનવાની યુનિવર્સિટીને આશા

આ પણ વાંચોઃ VNSGUમાં "હિન્દુ ધર્મ" વિશેનો અભ્યાસક્રમ શૈક્ષણિક વર્ષ 2022-23 થી કરાશે શરુ

તમામ કોર્સ માટે અલગ વિભાગ- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શરુ થતાં 9 જેટલા નવા કોર્સ (New Course in Vnsgu) શરૂ કરવામાં આવશે. જેમાં આ તમામ 9 કોર્સ માટે અલગ એક ડિપાર્ટમેન્ટ રાખવામાં આવશે.આ કોર્ષમાં સંસ્કૃતિને લગતા એ સાથે કાળા સીરામીક ગ્લાસ પેઇન્ટિંગ, તબલા, સારંગી, ફ્લુટ, વૈદિક જેવાનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ કોર્સની ફી 1,000થી લઈને 20,000 સુધી (Vnsgu fees and courses ) રહેશે. આ કોર્સ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનવાની યુનિવર્સિટીને આશા છે.

આ પણ વાંચોઃ ખાનગી યુનિવર્સિટીને કૃષિ અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી પર વિરોધનો વંટોળ, મોરબી કલેક્ટર આવેદનપત્ર

કયા કયા કોર્સ મળશે - વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ નવા વિભાગો શરૂ થઇ રહ્યાં છે. જે માટે હાલ યુનિવર્સિટીમાં યોગ ગરબા સાથે 9 જેટલા નવા કોર્સ (New Course in Vnsgu)શરૂ થશે. આ કોર્સમાં ડિપ્લોમા ઈન એડીક મેથોલોજી, ડિપ્લોમા ઈન એડીક સાયકોલોજી, ડિપ્લોમા ઈન એડીક એજ્યુકેશન સિસ્ટમ, હિન્દૂ સ્ટડીશ સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા ઈન યોર પર્સનાલિટી, લેક્ચર્સ ફ્રોમ કોલમ્બા એનો મોરા, જેવા ઘણા બધા કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.