ETV Bharat / city

મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ - રાજકારણના સમાચાર

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે મોહન ડેલકરના ઘરે જવા માટે સુરતથી દાદરા નગર હવેલી જવા રવાના થયા હતા. મુંબઈ ખાતે સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી અને સ્યૂસાઇડ નોટમાં તેમણે ભાજપના નેતાનો ઉલ્લેખ કર્યા હોવાનું સામે આવ્યું છે. સંજય સિંહે જણાવ્યું હતું કે, મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ

author img

By

Published : Mar 5, 2021, 1:08 PM IST

  • AAPના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સુરત એરપોર્ટ પહોંચ્યાં
  • આત્મહત્યા પ્રકરણમાં ભાજપના નેતાનું નામ આવી રહ્યું છેઃ સાંસદ સંજય સિંહ
  • AAP વિધાનસભામાં તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે

સુરતઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજયસિંહ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ દાદરા અને નગર હવેલી (સિલવાસા) જવા રવાના થયા. તેઓ દાદરા અને નગર હવેલીના સાંસદ સ્વ. મોહન ડેલકરના પરિવારને મળીને શ્રદ્ધાંજલિ અને સાંત્વના આપશે. તેમજ મોહન ડેલકરના પરિવારને ન્યાય મળે તે માટે ન્યાયની માગ બુલંદ કરવા સંસદમાં અવાજ ઉઠાવશે. ડેલકરના મુંબઈમાં મોતને લઈ સાંસદ સંજય સિંહે જણાવ્યું છે કે, ભાજપ સરકારમાં તપાસ નહિ થાય એવી આશંકાના કારણે ડેલકરે મુંબઇ જઈ આત્મહત્યા કરી છે. જેથી આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ કારણ કે આત્મહત્યા પ્રકરણમાં ભાજપના નેતાનું નામ આવી રહ્યું છે.

મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ

આ પણ વાંચોઃ કપરાડાના સુખાલા ગામે સાંસદ મોહનભાઈ ડેલકરને શ્રદ્ધાંજલિ અપાઈ

AAP વિધાનસભામાં તમામ સીટો ઉપર લડશે

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને લઇ સંજયસિંહ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP) તરીકે ચૂંટણીમાં ગુજરાતની જનતાને મજબૂત વિકલ્પ મળ્યો છે. AAP મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

આ પણ વાંચોઃ મોહન ડેલકર પંચમહાભૂતમાં વિલીન, હજારો લોકોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.