ETV Bharat / city

જય છૈરાની સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી કરવામાં આવી - સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

CAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે, ત્યારે સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડે જય છૈરાની પસંદગી ચેરમેન પદે કરી છે. આથી સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું.

પસંદગી થતા જ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું

author img

By

Published : Mar 6, 2021, 2:33 PM IST

  • CAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર
  • સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડે જય છૈરાની કરી પસંદગી
  • પસંદગી થતા જ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું

સુરત: એકાઉન્ટ્સ ઑફે લેવામાં આવતી CAની પરીક્ષામાં સુરતના CAના વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન રહે છે. જોકે સુરતના વિદ્યાર્થીઓ અને CAના અગ્રણીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે અને હવેથી રાષ્ટ્રીય કક્ષાએ CAની વિવિધ પરીક્ષા અને અભ્યાસક્રમ અંગે નિર્ણય લેતી સમિતિમાં ચેરમેન તરીકે સુરતની પસંદગી કરવામાં આવી છે. સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી થતા જ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયું છે.

સમિતિમાં ચેરમેન પદ તરીકે જય છૈરાની પસંદગી

CAના સેન્ટર કાઉનશીલના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય ગણાતા એવા સુરતના જય છૈરાની હવે સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી કરવામાં આવી છે. બોર્ડ ઓફ સ્ટડીઝ CA અને વિદ્યાર્થીઓના પ્રશ્નો બંને માટે ફેરફાર કરવા માટે પાઠ્યપુસ્તકમાં આવતી ભુલો સુધારવાનું સ્ટડી મટિરિયલ નક્કી કરવાનું અને MCQની પ્રશ્ન બેંક તૈયાર કરવા માટે આ સમિતિમાં ચેરમેન પદ તરીકે જય છૈરાની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો: CAની ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદની શ્રેયા ટિબરવાલે દેશમાં પ્રથમ નંબરે

વર્ચ્યુઅલ ક્લાસ ઉપર ધ્યાન આપવામાં આવશે

જય છૈરાનીએ જણાવ્યું કે, મારી સેન્ટર કાઉનશીલના સભ્ય બોર્ડ ઑફ સ્ટડીઝમાં પસંદગી કરવામાં આવી છે, ત્યારે બોર્ડ ઓફ સ્ટડીઝનું આગળનું વિઝન કેસ સ્ટડી બેંકના પ્રશ્નો તૈયાર કરવાનું છે. આ માટે વર્ચ્યુઅલ ક્લાસ ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્ટડી કરી શકે. અત્યાર સુધીમાં સુરતના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કાઉન્સિલ તરફથી 100 કરોડનું રાહત પેકેજ પણ આપવામાં આવ્યું છે.

CAની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓ હંમેશા અગ્રેસર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.