ETV Bharat / city

સુરત ગ્રામ્યમાં આજે 7,110 લોકોએ કોરાનાની લીધી રસી - corona vaccine

સુરત ગ્રામ્યમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 7,110 લોકોને કોરાનાની રસી મુકવામાં આવી હતી. 18થી 44 વર્ષના 5,316 વ્યક્તિઓએ રસીનો પહેલો ડોઝ લીધો હતો, જ્યારે 60 વર્ષથી ઉપરના 303 લોકોએ રસી લીધી હતી.

સુરત ગ્રામ્યમાં આજે 7,110 લોકોએ કોરાનાની લીધી રસી

author img

By

Published : Jun 11, 2021, 2:07 PM IST

  • 10 ફ્રન્ટલાઈન વર્કરે પહેલો, 05 લોકોએ બીજો ડોઝ લીધો
  • આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે લોકોને કોરાના રસી મૂકાઇ રહી છે
  • સુરત ગ્રામ્યમાં આજે 7,110 લોકોએ કોરાનાની લીધી રસી

સુરતઃ ગ્રામ્યમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે લોકોને કોરાનાની રસી મૂકવામાં આવી રહી છે. આજ રોજ ગ્રામ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા 7,110 લોકોને કોરાનાની રસી મુકવામાં આવી હતી. જેમાં 01 હેલ્થવર્કરે પહેલો અને 02એ બીજો ડોઝ લીધો હતો. 10 ફ્રન્ટલાઈન વર્કરે પહેલો, 05 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં બુધવારે 5365 લોકોએ કોરાના રસી લીધી

45થી 59 ઉંમરના 1,175 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો

18થી 44 વર્ષના 5,316 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 1,175 લોકોએ રસીનો પહેલો અને 298 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 233 લોકોએ રસીનો પહેલો અને 70 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

આ પણ વાંચોઃ ડાકોરમાં સંતો દ્વારા રસીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો

સૌથી વધુ રસી ઓલપાડના લોકોએ લીધી

સુરતના ચોર્યાસીમાં 963, કામરેજમાં 869, પલસાણામાં 895, ઓલપાડમાં 1201, બારડોલીમાં 1059, માંડવીમાં 557, માંગરોળમાં 706, ઉમરપાડામાં 197 અને મહુવામાં 663 લોકોએ રસી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.