ETV Bharat / city

સુરત ગ્રામ્યમાં વધુ 1,723 લોકોએ કોરાનાની રસી લીધી - સુરત ગ્રામ્ય

સુરત ગ્રામ્યમાં શુક્રવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા 1,723 વ્યક્તિઓને કોરાના રસી મુકવામાં આવી હતી. 60 વર્ષથી ઉપરના 267 લોકોએ રસીનો પહેલો અને 65 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.

Surat
Surat
author img

By

Published : May 29, 2021, 2:05 PM IST

  • સુરત ગ્રામ્યમાં 1,723 લોકોએ કોરાના રસી લીધી
  • 60 વર્ષથી ઉપરના 267 વ્યક્તિઓએ ફર્સ્ટ અને 65 વ્યક્તિઓએ સેકેન્ડ ડોઝ લીધો
  • કોરાના વાયરસનું સંક્રમણ ઘટે તે માટે અપાઈ રસી

સુરત: કોરાના વાયરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કોરાના રસી મુકવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા વધુ 1,723 વ્યક્તિઓને કોરાના રસી મુકવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં બુધવારે વધુ 1147 લોકોએ કોરાનાની રસી લીધી

સુરત ગ્રામ્યમાં 1,723 લોકોએ કોરાના રસી લીધી

જેમાં 02 આરોગ્ય કર્મીઓએ ફર્સ્ટ ડોઝ 09એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 27 ફ્રન્ટલાઈન વર્કરે ફસ્ટ ડોઝ જ્યારે 16એ સેકેન્ડ ડોઝ લીધો હતો. 45થી59 ઉંમરના 1138 લોકોએ ફર્સ્ટ જ્યારે 199 લોકોએ સેકેન્ડ ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 267એ ફર્સ્ટ જ્યારે 65લોકોએ રસીનો સેકેન્ડ ડોઝ લીધી હતો.

આ પણ વાંચો: મહીસાગરમાં કુલ 3.25 લાખથી વધુ નાગરિકોને રસી અપાઇ

સૌથી વધુ રસી ઓલપાડ તાલુકામાં મુકવામાં આવી

આરોગ્ય વિભાગએ જણાવ્યા મુજબ, તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 225, કામરેજ 265, પલસાણા 47, ઓલપાડ 422, બારડોલી 372, માંડવી 19, માંગરોળ 66, ઉમરપાડા 40, મહુવા 267 મળી ટોટલ 1,723 લોકોને રસી મુકવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.