ETV Bharat / city

સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક.... - Friction of APP in SMC

સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ દ્વારા આખી રાત સામાન્ય સભાના સરદાર ખંડમાં ધરણા (AAP picket in Surat Corporation) કરીને વિતાવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આપના નેતાઓને પાલિકાના માર્શલોએ ખેંચી (Friction of APP in SMC) ખેંચીને બહાર કાઢ્યા હતા. જેમાં મહિલાઓના કપડાં ફાડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં AAP-પોલીસ વચ્ચે ઘર્ષણ, મનપાના માર્શલે આ રીતે મચાવ્યો આતંક....

author img

By

Published : May 2, 2022, 12:38 PM IST

Updated : May 2, 2022, 1:13 PM IST

સુરત : સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં હોબાળા બાદ સભાખંડમાં (SMC in Sardar Room of General Meeting) ધરણા કરનાર આપ પાર્ટીના નગરસેવકોને ટીંગાટોળી કરીને દ્રશ્યો સામે આવ્યા છે. કચેરીના દ્વારે આપના કાર્યકર્તા અને પોલીસ સાથે આપના નગરસેવકોનો ઘર્ષણ (Conflict of APP Corporators in Surat) થયું હતું. જેમાં ત્રણ નગરસેવકોને માર મારતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આપ પાર્ટીના નગરસેવલ, પોલીકો અને માર્શસ વચ્ચે ઘર્ષણ

મનપાના દ્વારે ભારે ઘર્ષણ - શનિવારે મનપાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષે મૂકેલી બે દરખાસ્ત બાદ મેયરે સભા આટોપી લીધી હતી. તેના વિરોધમાં પાર્ટીના નગરસેવકો સભાખંડમાં ધરણા પર બેસી ગયા હતા. જે રવિવારે નગરસેવકોને માર્શલોએ (Clashes Between AAP Activists Police in Surat) ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. તે દરમિયાન પોલીસ પણ બોલાવાઈ હતી અને નગરસેવકોને કચેરી માંથી બહાર કરાતા મનપાના દ્વારે જ ભારે ઘર્ષણ થયું હતું. જેમાં આપના નગરસેવક ઘનશ્યામ મકવાણાનું માર્શલે ગળું દબાવ્યું હતું. કનુ ગેડિયા સાથે ઝપાઝપી થતા તેને પણ શરીરના વિવિધ ભાગે વાગ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી આ એક સિક્કાના બે પ્યાલુ છે : હર્ષ સંઘવી.

નગરસેવકોએ નિવેદન આપ્યું ન હતું - આ ઉપરાંત કુંદન કોઠિયાને લાલગેટના PI એમ.બી.પટેલે ડંડો માર્યો હોવાનો આપના (Friction of APP in SMC) નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો. આ ત્રણેય નગરસેવકો અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન નગરસેવકોનું નિવેદન લેવા પણ પોલીસ પહોંચી હતી. પરંતુ ફરિયાદમાં લાલગેટના PIનું નામ લખવાનું કાઢવામાં આવ્યું હતું. જેના પગલે નગરસેવકોએ નિવેદન આપ્યું ન હતું. તો બીજી તરફ આ સમગ્ર મામલે આપના શહેર સંગઠન મંત્રી રજની વાઘાણીએ ACP આહિર સાથે મોબાઇલ પર કોલ કરીને સમગ્ર બાબત જણાવી હતી. જોકે ACP આહિરે પહેલા તો ત્યાં કોઈ ડંડો લઈને પહોંચ્યું હોવાનો વાતનો ઇનકાર કરી દીધો હતો. પણ વાઘાણીએ વિડિયો દ્વારા પુરાવા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ACP આહિરે મામલામાં શાંત પાડવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Aap celebration in Surat: પંજાબમાં AAPના વિજય બાદ સુરતમાં કાર્યકરો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા

અમારા કાપડ ફાડી નાખવામાં આવ્યા - ઘનશ્યામ મકવાણાનુો આરોપ (AAP picket in Surat Corporation) છે કે તેમનું ગળું દબાવનાર માણસે જ તેમના કપડાં ફાડી નાખ્યા છે. તો બીજી તરફ આવી જ ઘટનામાં મહિલા કોર્પોરેટર સાથે પણ થઈ હતી. ઘર્ષણ વચ્ચે મહિલા કોર્પોરેટરો પણ કાપડ ફાટી નાખવામાં આવ્યા. આ અંગે નગરસેવિકા કુંદન કોટડીયાએ જણાવ્યું હતું કે માર્શલ દારૂના નશામાં હતો. ઘટના સમયે મહિલા માર્શલો ત્યાં હતી નહિં. ગુપ્ત ભાગે છેડતી થઈ છે. આ સંદર્ભે અમે ચોક્કસથી ફરિયાદ કરીશું

Last Updated : May 2, 2022, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.