ETV Bharat / city

ડૉ. પ્રગ્નેશ જોશીને ચેન્નઈમાં ઓરેશન એવોર્ડથી સન્માનિત કરાયા, એવોર્ડ મેળવનાર સુરતના પ્રથમ તબીબ - ઓરેશન એવોર્ડ

ચેન્નઈમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય મહાસંમેલનમાં સુરતના ડૉ. પ્રજ્ઞેશ જોશીને ઓરેશન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ સુરતી છે. આ કોન્ફરન્સનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ડૉ પ્રગ્નેશ જોશીને ચેન્નઈમાં ઓરેશન એવોર્ડથી સન્માનિત કરાયાં, એવોર્ડ મેળવનાર સુરતના પ્રથમ તબીબ

author img

By

Published : Jan 18, 2021, 8:20 PM IST

  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું મહાસંમેલન યોજાયું
  • ચેન્નઈમાં સુરતના ડૉ. પ્રગ્નેશ જોશીને ઓરેશન એવોર્ડ એનાયત થયો
  • આ પ્રકારનું સન્માન મેળવનાર તેઓ પ્રથમ સુરતી ડૉક્ટર

સુરતઃ ડો.પ્રજ્ઞેશ જોશી ઓરેશન એવોર્ડથી સમ્માન મેળવનાર સુરતના પ્રથમ તબીબ બન્યાં છે. ચેન્નઈમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલન ખૂબ જ ખાસ અને ઓછા મહેમાનોની હાજરીમાં યોજાયેલ આ કોન્ફરન્સનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના આશરે 8 હજાર ડેલીગેટ્સએ ભાગ લીધો હતો. સંમેલનમાં નવીનતમ તબીબી માહિતીઓ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરાયું હતું. મહાસંમેલન સુરતના ડો.પ્રજ્ઞેશ જોશીને ઓરેશન એવોર્ડથી સમ્માનિત કરાયાં હતાં.

આઈ.એમ.એ સુરતના સભ્યો સહિત સુરતના તબીબોએ ગૌરવની લાગણી અનુભવી

ડૉ.પ્રજ્ઞેશ જોશી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાંથી એવોર્ડ મેળવનાર પ્રથમ તબીબ ડો પ્રજ્ઞેશ જોશી બન્યાં છે. ત્યારે એવોર્ડ મળતાં આઈ.એમ.એ સુરતના સભ્યો સહિત સુરતના સમગ્ર તબીબી ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.