ETV Bharat / city

CR Patil in Vapi: ભાજપ સરકાર સંતોની સાથે જ છે, વાપીના સંત સંમેલનમાં સી. આર. પાટિલે આપી ખાતરી - સંત સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ

વલસાડ જિલ્લાના વાપીમાં સંત સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ પણ ઉપસ્થિત (CR Patil in Vapi) રહ્યા હતા. અહીં તેમણે ભાજપ સરકાર સંતોની સાથે હોવાની (BJP state President CR Patil in Vapi Sant Sammelan) ખાતરી પણ આપી હતી.

CR Patil in Vapi: ભાજપ સરકાર સંતોની સાથે જ છે, વાપીના સંત સંમેલનમાં સી. આર. પાટિલે આપી ખાતરી

author img

By

Published : Apr 18, 2022, 8:40 AM IST

વાપીઃ વલસાડ જિલ્લાના વાપી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દૂ ધર્મ સેના વલસાડ, વાપી, ડાંગ આયોજિત વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને દિક્ષાંત સમારોહમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ વિશેષ (CR Patil in Vapi) ઉપસ્થિત રહ્યા (BJP state President CR Patil in Vapi Sant Sammelan) હતા.

પાટિલે સંતોને આપ્યા અભિનંદન

આ પણ વાંચો- Cattle Control Bill: સી. આર. પાટિલે ઢોર નિયંત્રણ બિલમાં કાઢી ખામી, કહ્યું- આગામી વિધાનસભા સત્રમાં બિલ થશે રદ

પાટિલે સંતોને આપ્યા અભિનંદન- આ સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે (CR Patil in Vapi) જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સંતોની સાથે છે અને સંતોની જે પણ માગણી છે. તેને સરકાર સહર્ષ સ્વીકારી રહી છે. સંતો ડાંગમાં જે ધર્મ પરિવર્તન પર રોક લગાવી સફળતા મેળવી રહ્યા (BJP state President CR Patil in Vapi Sant Sammelan) છે. તે માટે ભાજપ સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતાં.

પાટિલે સંતોને આપ્યા અભિનંદન
પાટિલે સંતોને આપ્યા અભિનંદન

આ પણ વાંચો- CR Patil in Bhavnagar: 25 અઠવાડિયા પછી આવી શકે છે ચૂંટણી, ભાવનગરમાં પાટિલ ભાઉએ આપ્યો સંકેત

સંતો સમાજમાં જાગૃતિનું કામ કરે છે- સી. આર. પાટિલે વધુમાં જણાવ્યું હતું (BJP state President CR Patil in Vapi Sant Sammelan) કે, સંતો સમાજમાં જાગૃતિનું કામ કરે છે. આ પ્રકારના સંમેલનો કરી હિન્દુ સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે, જેમાં જ્યાં પણ સરકારની મદદની જરૂર હશે તે મદદ સરકાર પૂરી પાડશે. તો આ કાર્યક્રમમાં સંતો મહંતોએ સી. આર. પાટિલનું સ્વાગત કર્યું હતું. તેમ જ સંતોની વિવિધ માગણી સંદર્ભેનો પત્ર સુપરત કર્યો હતો. આ પ્રસંગે નવરચિત હિન્દુ સેનામાં જોડાયેલા કાર્યકરોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.