ETV Bharat / city

કોરોના ઇફેક્ટ: સુરતની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન આજથી 5 મે સુધી બંધ - Corona epidemic

સુરત શહેરમા ઉત્પાદન સિવાય લે-વેચની પ્રવૃત્તિ કરતા કાપડ હીરા સહિત તમામ ક્ષેત્રની દુકાન અને ઓફિસો બંધ કરવાની જાહેરાત પોલીસ કમિશ્રર દ્વારા કરવામાં આવ્યો છે જેથી 28મી એપ્રિલથી આગામી પાંચ દિવસ સુધી સુરતની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન બંધ રાખવાની સુચના ફોસ્ટા દ્વારા જારી કરવામાં આવી છે. જેની અસર આજે સુરત કાપડ બજારમાં જોવા મળી હતી તમામ દુકાનો બુધવારે બંધ રહી હતી.

surat
કોરોના ઇફેક્ટ : સુરતની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન આજથી 5 મે સુધી બંધ
author img

By

Published : Apr 28, 2021, 2:20 PM IST

  • રાજ્યામાં 29 તારીખથી કોમર્શિલ પ્રવૃતિ બંધ
  • સુરતમાં રીંગ-રોડ પોલીસે 5 મીનીટ દુકાન બંધ રાખવા કહ્યું
  • વેપારીઓ મૂકાયા મૂંજવણમાં

સુરત:રાજ્ય સરકાર દ્વારા 29 શહેરમાં રાત્રી કર્ફ્યુ સહીત કોમર્શિયલ પ્રવૃતિ બંધ રાખવા સંબંધિત પ્રતિબંધ જાહેર કર્યા બાદ રિંગરોડની કાપડ માર્કેટમાં પોલીસ દ્વારા પાંચ મીનિટ સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા દરમિયાન ફોસ્ટા- પ્રમુખ મનોજ અગ્રવાલને પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા 28 મેથી 5મી સુધી બંધ રાખવા ટેલિફોનિક સૂચના અપાઈ હતી જેના પગલે પોસ્ટ દ્વારા બંધની જાહેરાત સોશીયલ મીડિયા મારફતે કરી દેવામાં આવી હતી.

કોરોના ઇફેક્ટ : સુરતની 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાન આજથી 5 મે સુધી બંધ
તમામ દુકાનો બંધ રહેશેબીજીબાજુ કાપડ માર્કેટને એકાએક બંધ કરવાની જાહેરાતથી વેપારીઓ નારાજ થયા હતા શહેરમાં અન્ય તમામ પ્રવૃતિઓ ચાલુ રહે અને માત્ર કાપડ માર્કેટ જ બંધ કરાવવામાં આવી રહી હોવાનો રોજ સોશિયલ મીડિયામાં વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. પરંતુ શહેરમાં વધી રહેલા કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખી ફોટા દ્વારા અગાઉ પણ રાજ્ય સરકાર પાસે લોકડાઉનની માંગ કરાઈ હતી. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે પોલીસ કમિશનરનો આદેશ હોય તેનું પાલન કરવું જ રહ્યું પાંચમી સુધી કાપડ માર્કેટની તમામ દુકાનો બંધ રહેશે.

આ પણ વાંચો : સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર એક દિવસ ચાલે એટલો જ ઓક્સિજન ઉપલબ્ધ, જથ્થો વધારવા કરાઈ રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.