ETV Bharat / city

Food poisoning in Surat: લગ્ન પ્રસંગમાં કેટરીંગ માલિકના ગોડાઉન પર લીધી આ એકશન.. - કેટરર્સનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું

સુરતમાં ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 500થી લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ થયું હતું. સુરત મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટે(Food Department of SMC) આ ધટના બાદ એકશન લીધી હતી. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ(Health team of Surat Municipal Corporation) સોસાયટીમાં દોડી આવી હતી.

સ્માર્ટ ક્લાસ, અધ્યાનત સાયન્સ લેબ, સાથે શાળામાં મોટું પ્લેગ્રાઉન્ડ છે. શિક્ષકોની મહેનતના કારણે શાળાનું પરિણામ પણ સારું આવે છે જેના કારણે સરકારી નોકરી કરનાર સહિત ડોક્ટર એન્જીનીયર આ શાળાઓમાં પોતાના બાળકોના ભવિષ્ય જોઈ રહ્યા છે..

author img

By

Published : May 26, 2022, 7:59 PM IST

સુરત: શહેરમાં ગતરોજ કતારગામ વિસ્તારમાં આવેલ ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં 500થી વધુ લોકોને લગ્નનમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. એમાં આજરોજ(ગુરુવારે) સુરત મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ(Food Department of SMC) દ્વારા કેટરેસના માલિકના ગોડાઉનને સીલ મારવામાં(Caterer Godown Sealed in Surat) આવ્યું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સુરત મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કેટરેસના માલિકના ગોડાઉનને સીલ મારવામાં આવ્યું

સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા કેટ્રેસનું લાયસન્સ રદ્ - સુરતમાં ગત રોજ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ઘનશ્યામ પાર્ક સોસાયટીના લોકો નજીકમાં આવેલ નિત્યાનંદ ફાર્મ ઉપર યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગયા હતા. જોકે લગ્નન પ્રસંગમાં ભોજન કર્યા કુલ 92 જેટલાં લોકોને ફૂડ પોઇઝનીગ થયું હતું. એમાં 46 જેટલા લોકોને સૌની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સોસાયટીમાં દોડી આવી હતી અને હાલ આરોગ્યની ટીમ દ્વારા સોસાયટીમાં ડોર ટુ ડોર તમામ લોકોના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. જોકે લગ્ન પ્રસંગમાં બહાર ગામથી આવેલા લોકોને પણ ફૂડ પોઇઝનિંગ(Food Poisoning in the Marriage) થયું હતું.આ મામલે સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા કેટ્રેસનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.

હાલ આરોગ્યની ટીમ દ્વારા સોસાયટીમાં ડોર ટુ ડોર તમામ લોકોના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી

10 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે - 23મી તારીખે બપોરના સમય દરમિયાન શહેરના અલગ અલગ હોસ્પિટલમાં ડાયરા, ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા હતા ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ(Health team of Surat Municipal Corporation) દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. આમાં તમામ લોકો લગ્ન પ્રસંગમાં જઇ ભોજન લીધું હતું એમાં કતારગામ વિસ્તારના ઘનશ્યામ પાર્ક સોસાયટીના કેટલાક લોકોને ઝાડા ઊલટીની સમસ્યા સર્જાઇ હતી. એ બાબતે તપાસ કરતાં લગભગ 200 જેટલા લોકોનું તપાસ કરવામાં આવ્યું હતું. 92 જેટલાં દર્દીઓને સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી. અને એમાં 46 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તે સાથે અન્ય 22 જેટલા દર્દીઓને સ્થળ ઉપર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમાંથી ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ 10 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar Food Poisoning : સિહોરમાં લગ્ન માણવા આવેલા લોકો બન્યા હોસ્પિટલના મહેમાન

FSL ખાદ્ય પદાર્થોના આધારે બનાવશે સેમ્પલ રીપોર્ટ - સેમ્પલ રીપોર્ટ આવ્યા બાદ FSL(FSL Sample Report) મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, લગ્ન પ્રસંગમાં જેને કેટરેસની કામગીરી આપવામાં આવી હતી એવા રાજુ કેટ્રેસનું લાયસન્સ રદ્ કરવામાં આવ્યું છે. તે સાથે તેનું ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું છે. અને ત્યાંના તમામ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ રીપોર્ટ આવ્યા બાદ FSL મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.