ETV Bharat / city

Bird flu alert in Surat : મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત વચ્ચે સુરત એલર્ટ, 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ

author img

By

Published : Feb 28, 2022, 9:02 PM IST

મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત વચ્ચે ગુજરાતમાં પણ તંત્ર (Bird flu alert in Surat) એલર્ટ છે. સુરત શહેર અને જિલ્લાના કુલ 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ (Checking at 90 Poultry Farm in Surat) હાથ ધરી મરઘાના સેમ્પલો તપાસ માટે લેવાયાં છે. તમામ સેમ્પલ ભોપાલની સરકારી લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.

Bird flu alert in Surat : મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત વચ્ચે સુરત એલર્ટ, 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ
Bird flu alert in Surat : મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત વચ્ચે સુરત એલર્ટ, 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ

સુરત : કોરોના મહામારી બાદ મહારાષ્ટ્રમાં ફર્ડ ફલૂની દહેશત (fears of bird flu in Maharashtra) જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ તંત્ર (Bird flu alert in Surat)એલર્ટ છે. સુરત તંત્રએ શહેર અને જિલ્લાના કુલ 90 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ હાથ (Checking at 90 Poultry Farm in Surat) ધરી મરઘાના સેમ્પલો તપાસ વખતે ભોપાલના સરકારી લેબમાં મોકલી દેવામાં આવ્યા છે.

તકેદારીના પગલાં લેવા આદેશ

એક તરફ સમગ્ર ભારતમાં આવેલ મહામારી કોરોનાની ત્રીજી લહેર મંદ પડી રહી છે, ત્યારે બીજી તરફ (fears of bird flu in Maharashtra) મહારાષ્ટ્ર બર્ડફલુની દહેશતની વચ્ચે તંત્ર સાબદું બની ગયું છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક તકેદારીના પગલાં ભરવાની કડક સૂચનાઓ જિલ્લા પશુપાલન અધિકારીઓને (Bird flu alert in Surat)આપવામાં આવી છે. જેના ભાગરૂપે સુરતના અધિકારી ડોક્ટર નીલેશ પટેલ અને ડોક્ટર ઉસ્માનીએ સત્વરે કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પાદરાનાં ડભાસા ગામે 20 પક્ષીઓનાં મોત બાદ પશુપાલન વિભાગે સર્વેલન્સની કામગીરી હાથ ધરી

ભોપાલ સરકારી લેબ મોકલી આપવામાં આવ્યાં સેમ્પલ

ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રને અડીને સરહદી વિસ્તાર ધરાવે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુ દેખાતા (fears of bird flu in Maharashtra) ગુજરાતનું પશુપાલન વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. પશુપાલન વિભાગના અધિકારી ડોક્ટર નીલેશ પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અંદાજે નાના મોટા થઇને 35 અને જિલ્લામાં 45 અને તાપી જિલ્લામાં 20 પોલ્ટ્રી ફાર્મ છે. અહીંથી 76-76 સેમ્પલો (Bird flu alert in Surat)લઈને ભોપાલ સરકારી લેબ મોકલી આપવામાં આવ્યા હતાં.

સર્વેલન્સ માટે ટીમ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં 15 ટીમો સર્વેલન્સમાં (Bird flu alert in Surat)જોડાઇ છે. હવે પછી માર્ચમાં મરઘાનો સર્વે અને સેમ્પલો લઇને મોકલવામાં આવશે. આગળ પણ વિવિધ પોલ્ટ્રી ફાર્મ અને ચિકન શોપ ઉપર જઈ તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ ચોટીલાથી મળેલા મૃત બગલાઓના સેમ્પલ પુણે મોકલાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.