ETV Bharat / city

BBAના વિદ્યાર્થીની આત્મહત્યા, માતાપિતા ઘરે આવતાં જ પગ નીચેથી સરકી ગઈ જમીન - Surat Civil Hospital

સુરતમાં બીબીએમાં અભ્યાસ (student suicide in surat) કરતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં (student suicide news) ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે ખટોદરા પોલીસે (Khatodara Police) વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વિદ્યાર્થીનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યો હતો.

BBAના વિદ્યાર્થીની આત્મહત્યા, માતાપિતા ઘરે આવતાં જ પગ નીચેથી સરકી ગઈ જમીન

author img

By

Published : Sep 26, 2022, 2:04 PM IST

સુરત શહેરમાં ગુનાઓની સંખ્યાની સાથે સાથે આત્મહત્યાની ઘટના (Surat Crime News) પણ વધી રહી છે. અહીં શહેરના (student suicide in surat) ભટાર વિસ્તારમાં BBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (student suicide in surat) કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, આત્મહત્યા (student suicide in surat) પાછળનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આ મામલે ખટોદરા પોલીસે (Khatodara Police) તપાસ હાથ ધરી છે.

પરિવાર શોકમાં ગરકાવ શહેરમાં આવેલા ભટાર વિસ્તારમાં (bhatar road surat) તક્ષશિલા એપાર્ટમેન્ટમાં (takshashila apartment surat ) રહેતા અને બીબીએમાં અભ્યાસ કરતાા 20 વર્ષીય દ્રશ્ય અરોરાએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ ખટોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે.

માતાપિતા ઘરે આવતા જ પગ નીચેથી સરકી ગઈ જમીન આ બાબતે મૃતક દ્રશ્ય અરોરાના પિતા ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની કામ અર્થે બહાર ગયા હતા. બહાર જઈ ઘરે આવ્યો ત્યારે હૉલમાં જતા જ દ્રશ્ય પંખા ઉપર લટકતો જોવા મળ્યો હતો. એટલે મેં તરત બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ મેં આજુબાજુના મિત્રોની મદદથી તેના મૃતદેહને નીચે ઉતારી તાત્કાલિક ગાડીમાં સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઈ ગયો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે મારા પુત્રને મૃત જાહેર થયો હતો.

દ્રશ્યને ક્રિકેટમાં રસ હતો વધુમાં જણાવ્યું હતું કે, દ્રશ્યને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો અને હાલ જ તેણે સ્થાનિક કક્ષાની ટૂર્નામેન્ટમાં રમી ને આવ્યો હતો. અને આજે આ પગલું ભર્યું કઈ સમજાતું જ નથી. મને 2 છોકરાઓ છે. એમાંથી આ મોટો છોકરો હતો. હું ફાઈબરની કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. હાલ તો પોલીસે (student suicide in surat) આ મામલે વધુ તપાસ (Khatodara Police) હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.