ETV Bharat / city

Arrested for selling e cigarettes : સુરતમાં ઇલેક્ટ્રિોનિકની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારની ધરપકડ

સુરતમાં પોલીસ કમિશનરની કડક સૂચનાને પગલે પોલીસે ઈ સિગારેટ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી છે. દરમિયાનમાં ઇલેકટ્રોનિક સામાન વેચવાની આડમાં ઈ સિગારેટનો વેપલો કરનાર (Arrested for selling e-cigarettes) એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે.

Arrested for selling e cigarettes : સુરતમાં ઇલેક્ટ્રિોનિકની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારની ધરપકડ
Arrested for selling e cigarettes : સુરતમાં ઇલેક્ટ્રિોનિકની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારની ધરપકડ
author img

By

Published : Feb 26, 2022, 5:34 PM IST

સુરત : અઠવાના ભાગા તળાવ પાસે ઇલેક્ટ્રિક સમાન વેચવાની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરતા એક ઈસમને (Arrested for selling e cigarettes) એસઓજી પોલીસે (Surat SOG Raid ) ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી કુલ 1.74 લાખની મતા કબજે કરી હતી.

હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાના સેવન તથા વેચાણ પર પ્રતિબંધ

એમએસ કલેક્શન નામની દુકાનમાં દરોડો

સુરત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતા દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચડી પોતાનું આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે. ભારત સરકાર દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાના સેવન તથા વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરે સુચના આપી હતી. આ દરમ્યાન એસઓજી પોલીસે બાતમીના આધારે અઠવા સ્થિત પાણીની ભીંત સામે એમએસ કલેક્શન નામની દુકાનમાં (Arrest of e cigarette seller under the guise of electronics) પોલીસે દરોડો (Surat SOG Raid ) પાડ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં ઇ-સિગારેટ પર પ્રતિબંધ મુકાશે, ખાસ સ્નિફર ડોગ પોલીસમાં સામેલ કરાશે

2 મોબાઈલ મળી કુલ 1.74 લાખની મતા કબજે

અહીથી પોલીસે મોહમ્મદ શબીર અબ્દુલરઉફ રવાણીની (Arrested for selling e cigarettes) ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં દુકાનદાર ઇલેક્ટ્રિક સમાન વેચવાની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અહીંથી પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલ ઈ સિગારેટ ચાર્જર કેબલ સાથેની ઈ સિગારેટના બોક્સ, 2 મોબાઈલ મળી કુલ 1.74 લાખની મતા (Surat SOG Raid ) કબજે કરી હતી.

આ પણ વાંચોઃ નવસારીના હાઇવે નં.48 પરના પાન પાર્લરમાંથી ઇ-સિગારેટ સાથે એકની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.