ETV Bharat / city

Anti Bribery Bureau: સુરતમાં DGVCLના અધિકારીઓ લાંચ લેતા ACBના સકંજામાં - લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો

સુરત DGVCL વર્ગ-1ના અને વર્ગ-3ના અધિકારીએ મીટર લગાવવા માટે રૂપિયાની માગણી કરી હતી. ACB ટીમે લાંચના છટકામાં આરોપીઓને ઝડપી આગળની (Anti Bribery Bureau) કાર્યવાહી હાથ ધરી છે.

Anti-Bribery Bureau: સુરતમાં DGVCLના અધિકારીઓ લાંચ લેતા ACBના સકંજામાં

author img

By

Published : Feb 25, 2022, 5:55 PM IST

સુરત: DGVCL નો વર્ગ-1 નો અધિકારી સાથે અન્ય બે ની ACB ની ટીમે 35,000 રૂપિયા લાંચ મામલે ધરપકડ કરી છે. અધિકારીએ ફરિયાદી પાસે લાઈટ બિલ મીટર પેટી લગાવવાના 35,000 રૂપિયા માંગ્યા હતા. જેથી ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો. સુરતના વરાછાના સબ ડીવીઝન લાઈટ મીટર પેટી લગાવવા લાંચની માગણીને લઇ ફરિયાદ થઇ હતી. જેને પગલે ACB ટીમે ત્રણેય આરોપીઓને ડીટેઇન કરી આગળની (Anti Bribery Bureau) કાર્યવાહી હાથ ધરી છે.

DGVCL નો વર્ગ-1 અધિકારી ACB ના સકંજામાં

સુરત શહેરના વરાછાના સબ ડીવીઝન યોગીચોક ખાતે DGVCL (દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ ) માં ફરજ નિભાવતા મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1 ના અધિકારી છે. જેઓ એ એક જાગૃત નાગરિક પાસે તેમનાં ઘરમાં લાઈટનું મીટર પેટી મુકવા માટે ૩૫ હજાર રૂપિયાની માગણી કરી હતી. જેથી ફરિયાદીએ પૈસા આપવાનું અધિકારી સમક્ષ હા કેહતા બાદમાં અધિકારીએ પોતાની કચેરીમાં ફરજ બજાવતા યોગેશભાઈ લીમજીભાઈ પટેલ, જેઓ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ વર્ગ-3 ના(DGVCL officer took Bribery) કર્મચારી છે તેમણે એક ખાનગી વ્યક્તિ તરીકે વિજયભાઈ ભીખાભાઈ પરમારનુ નામ કહ્યું હતું. તો બીજી બાજુ ફરિયાદીએ પૈસા ન આપવા માગતા હોય તેમણે સુરત ACBનો સંપર્ક સાધ્યો હતો. જેથી ACBની ટીમે સમગ્ર બાબતની જાણકારી લઈને આજરોજ ફરિયાદીને પૈસા (Surat DGVCL Corrupt officers) આપવા માટે સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલ અવધ મોબાઇલ દુકાનની સામે રોડ ઉપર કહ્યું હતું. ત્યાં ACB ટીમે વૉચ ગોઠવી વિજયભાઈ ભીખાભાઈ પરમારને ફરિયાદી પાસે 35,000 રૂપિયા લેતા રંગે (ACB પોલીસ )હાથે ઝડપી પાડયો હતો ત્યારબાદ ખાનગી વ્યક્તિએ યોગેશભાઈ લીમજીભાઈ પટેલ, જેઓ ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ વર્ગ-3 ના કર્મચારી છે. તેમને કોન્ટેક્ટ કર્યા પછી યોગેશભાઈ લીમજીભાઈ પટેલએ પોતાના ઓફિસર (DGVCL officer arrested) મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા સંપર્ક કર્યો હતો. આ રીતે એકબીજાની મદદગારી હોવાથી ACB ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્ક 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

લાઈટ મીટર પેટી લગાવવા પેટે 35,000 રૂપિયાની માગણી કરી હતી

આ બાબતે ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.દેસાઇએ જણાવ્યુ કે, અમારી પાસે એક જાગૃત નાગરિકએ ફરિયાદ કરી હતી. જેમાં તેમણે પોતાના ઘરનું લાઇટ બિલ ભરી ન શકતા DGVCL દ્વારા તેમના ઘરનું મીટરની પેટી કાઢી લાઈટ સપ્લાયર બંધ (Anti-Bribery Bureau)કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને ફરિયાદીએ DGVCL (DGVCL officer arrested ) ઓફિસે ગયો અને ત્યાં આરોપી નંબર 1. મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1 અધિકારીએ ફરિયાદી પાસે લાઈટ મીટર પેટી લગાવા પેટે 35,000 રૂપિયાની માગણી કરી હતી.

ACB ટીમે ત્રણેય આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

વધુમાં જણાવ્યુ કે, તે સમયે ફરિયાદી અધિકારીને પૈસા આપવા માટે એાકબીજાની મદદગારી કરી હતી અને ફરિયાદી પાસે 35,000 રૂપિયાની સ્વીકાર્યા હતા. જેથી ACB ટીમે ત્રણેય આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો: 65 હજારના પગારદાર અધિકારીએ મૃતકને પણ ન છોડ્યો, પેન્શન માટે 20 હજારની લાંચ લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.