ETV Bharat / city

જેની સુરત સારી હોય તે એક બ્રાન્ડ હોય, આ શહેર આખું બીજેપી વાળું છે: આનંદી પટેલ

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં (City Light Area Surat ) આવેલા સાયન્સ સેન્ટરમાં ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનનું (Craft Route exhibition at Science Center) આયોજન કરાયું છે. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુરતના વખાણ કરતા જણાવ્યું હતું કે, આખુ સુરત BJP વાળું છે.

જેની સુરત સારી હોય તે એક બ્રાન્ડ હોય, આ શહેર આખું બીજેપી વાળું છે: આનંદી પટેલ
જેની સુરત સારી હોય તે એક બ્રાન્ડ હોય, આ શહેર આખું બીજેપી વાળું છે: આનંદી પટેલ
author img

By

Published : Sep 15, 2022, 10:16 PM IST

સુરત આજથી રુટ ક્રાફ્ટ એક્ઝિબિશનની (Craft Route exhibition at Science Center) શરૂઆત થઈ છે. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે ઉપસ્થિતિ આપી હતી. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ આ એક્ઝિબિશનમાં જણાવ્યું હતું કે, આખુ સુરત BJP વાળું છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉપસ્થિતિ આપી હતી અને એક્ઝિબિશન નું ઉદઘાટન કર્યું હતું.

ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનનું આયોજન શહેરના સીટી લાઈટ વિસ્તારમાં (City Light Area Surat) આવેલા સાયન્સ સેન્ટરમાં ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ (Uttar Pradesh Governor) આનંદી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના 25થી વધુ રાજ્યોમાંથી આવેલા વિવિધ હસ્ત અને શિલ્પકારો દ્વારા નિર્મિત ચીજ વસ્તુઓના પ્રિય દિવસે ક્રાફ્ટ એક્ઝિબિશનને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન (Gujarat Former Chief Minister) આનંદી પટેલે ખુલ્લું મૂક્યું હતું. 50થી વધુ સ્ટોલોમાં આર્ટ અને ક્રાફ્ટની ચીજ વસ્તુઓ (Art and craft items) વાંસ અને લેધરમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, સુશોભન માટેની વસ્તુઓ, શિલ્ક કોટન સાડી વાળી પેન્ટિંગ, કચ્છી ભરતકામ (Kutchi embroidery) અનેક ચીજ વસ્તુઓ પ્રદર્શન તથા વેચાણ માટે ઉપલબ્ધ છે.

સુરત BJPવાળું આ એક્ઝિબિશનમાં રાજ્યપાલ આનંદી પટેલે સુરતના ભરપૂર વખાણ કરતા જણાવ્યું હતું કે, સુરતના લોકો રોડ રસ્તાના ફૂટપાથ પર બેસીને જમે છે. આખું સુરત BJPવાળું છે. ભારત સરકાર નાના માણસો માટે કામ કરી રહી છે. કો-ઓપરેટીવ સેક્ટરમાં કામ કરવી જોઈએ. મહિલાઓની આજીવિકા વધે તેવું કામ કરવું જોઈએ. આ મોજીલા સુરત વાલા છે. જ્યારે લોકો મને ઉત્તર પ્રદેશ મળવા આવે છે, ત્યારે સુરતની પ્રશંસા કરે છે અને જણાવે છે કે તેમને સુરત ફરવા માટે જવું છે. સુરતની અનોખી ઓળખ છે. કહેવામાં આવે છે જેની સુરત સારી હોય તે એક બ્રાન્ડ તરીકે હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.