ETV Bharat / city

વાયુ પ્રદૂષણ મામલે અમદાવાદ માટે રોલમોડલ બન્યું સુરત

ભારત દેશમાં પ્રથમ વખત 9 સપ્ટેમ્બર 2019ના રોજ સુરતના પાંડેસરા GIDC ખાતે ટેક્સટાઇલ કેમિકલ, ડાંઇગ પ્રોસેસિંગ ફેક્ટરી સહિત સુગર ફેક્ટરીઓ મળીને 155 જેટલા એકમોમાં એમિશન ટ્રેડિંગ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કિમ દ્વારા એકમોમાં થઇ રહેલા પ્રદૂષણ ઘટાડાની આ રીતને જોવા માટે પ્રદૂષણ નિયંત્રણના અભ્યાસ માટે અમદાવાદથી 15 ઉદ્યોગ કર્મીઓની ટીમ સુરત પાંડેસરા GIDC ખાતે આવી હતી.

અમદાવાદના ઉદ્યોગકારોએ સુરત પાંડેસરા GIDCની લીધી મુલાકાત

author img

By

Published : Jan 20, 2021, 9:43 PM IST

Updated : Jan 21, 2021, 10:59 AM IST

  • અમદાવાદના ઉદ્યોગકારોએ પાંડેસરા GIDCની લીધી મુલાકાત
  • પાંડેસરા GIDCની ટેકનોલોજીને દેશભરમાં વિકાસનું પ્રોજેક્ટ
  • અમદાવાદ માટે સુરતનું પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી રોલમોડેલ બન્યું

સુરતઃ ભારત દેશમાં પ્રથમ વખત 9 સપ્ટેમ્બર 2019ના રોજ સુરતના પાંડેસરા GIDC ખાતે ટેક્સટાઇલ કેમિકલ, ડાંઇગ પ્રોસેસિંગ ફેક્ટરી સહિત સુગર ફેક્ટરીઓ મળીને 155 જેટલા એકમોમાં એમિશન ટ્રેડિંગ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. દેશ-વિદેશોમાં પ્રખ્યાત બનેલી આ યોજના હેઠળ ઇતિએસ સ્કીમમાં જોઈન્ટ થનારા એકમોને તેમના દ્વારા થતા ઉત્પાદનના પ્રમાણે કાર્બન ડીસચાર્જ કરવા માટેની ગ્રેટ આપવામાં આવે છે.

અમદાવાદના ઉદ્યોગકારોએ સુરત પાંડેસરા GIDCની લીધી મુલાકાત
અમદાવાદના ઉદ્યોગકારોએ સુરત પાંડેસરા GIDCની લીધી મુલાકાત

એક જ વર્ષમાં 21 ટકા જેટલું વાયુ પ્રદૂષણનો ઘટાડો જોવા મળ્યો

સુરતના પાંડેસરા GIDCમાં આવેલા ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રદૂષણ બોર્ડના નિયંત્રણ હેઠળ પાંડેસરા GIDC ઇન્ડસ્ટ્રીએ નવી ટેકનોલોજીની મદદથી અને મશીનરીની ઇન્સ્ટોલેશન કરીને પોતાના ગ્રેડ પ્રમાણે કાર્બન રિલીઝ કરે છે. તેમાંથી બચેલી વધારાની ક્રેડિટનું ઓનલાઇન પ્લેટફોર્મથી અન્ય એકમોમાં ટ્રેડિંગ કરી શકે છે. આ યોજનામાં જોડાનારા કાર્બન ક્રેડિટનું ઇતિએસ ટ્રેડિંગ કરવાથી 155 પૈકી 150 એકમો દ્વારા ઈટીસીથી 21 ટકા સુધીનું હવા પ્રદૂષણમાં ઘટાડો થયાનું દાવો કરવામાં આવી રહ્યો છે. સુરતના એકમો દ્વારા થઇ રહેલા પ્રદૂષણ ઘટાડાની આ રીતને જોવા માટે પ્રદૂષણ નિયંત્રણના અભ્યાસ માટે અમદાવાદથી 15 ઉદ્યોગ કર્મીઓની ટીમ સુરત પાંડેસરા GIDC ખાતે આવી હતી.

પાંડેસરા GIDCએ 21 ટકા જેટલું પ્રદૂષણમાં ઘટાડો કર્યો

સુરતના પાંડેસરા GIDCએ 21 ટકા જેટલું પ્રદૂષણમાં ઘટાડો કર્યો છે. આજ રોલ મોડલને જોવા માટે અમદાવાદના 15 જેટલા ઉદ્યોગકારો સુરત આવી પહોંચ્યા. પાંડેસરાના આ પાયલોટ પ્રોજેક્ટને સરકારની યોજના પ્રમાણે સુરતના પાંડેસરા પ્રોજેક્ટને દેશભરમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે. જેને પગલે અમદાવાદના પણ ટેક્સટાઇલ કેમિકલ્સના 15 ઉદ્યોગકારો સુરત આવી પહોંચ્યા હતા. સુરત આવી આ યોજનાથી બચત અને ખર્ચ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલા દિલ્હીના ઉદ્યોગકારો પણ સુરત આવીને ગયા હતા અને આ તકનીકનો ઉપયોગ તેઓએ દિલ્હીમાં કર્યો હતો.

Last Updated : Jan 21, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.