ETV Bharat / city

આખરે 5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડને મળી મંજૂરી, ભારત ડાયમંડ બુર્સની AGMમાં લેવાયો નિર્ણય

author img

By

Published : Jan 2, 2021, 10:12 PM IST

ડાયમંડ સીટીમાં સુરતમાં 5 વર્ષ બાદ આખરે સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મજૂરી મળી છે. ભારત ડાયમંડ બુર્સની એજીએમમાં નિર્ણય લેવાયો છે. સિન્થેટિક ડાયમંડમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. 5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડ ટ્રેડિગનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે.

5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડને મળી મંજૂરી

  • સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મંજૂરી મળી
  • ડાયમંડ બુર્સ દ્વારા આપવામાં આવી મંજૂરી
  • ગાઈડલાઈનના પાલન સાથે ટ્રેડિંગ કરાશે
  • ભારત ડાયમંડ બુર્સની AGMમાં લેવાયો નિર્ણય

સુરતઃ 5 વર્ષ બાદ આખરે સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ભારત ડાયમંડ બુર્સની વાર્ષિક સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. સિન્થેટિક ડાયમંડમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. 5 વર્ષ બાદ સિન્થેટિક ડાયમંડ ટ્રેડિગનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડને અલગથી કાર્યરત રાખવા નિર્ણય લેવામાં આવતા વેપારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.

ડાયમંડ બુર્સ દ્વારા સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મંજૂરી

સિન્થેટિક ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ માટે મોટા સમાચાર છે કે, મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ દ્વારા સિન્થેટિક ડાયમંડને સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે. ભારત ડાયમંડ બુર્સની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સભામાં સિન્થેટિક ડાયમંડને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ છે. જેણે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયા દ્વારા આવકારવામાં આવ્યા છે.

ગયા વર્ષની સરખામણીમાં 92 ટકા ગ્રોથ મળ્યો

આ નિર્ણય બાદ આવનારા દિવસમાં અનેક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી સિન્થેટિક ડાયમંડની ભેળસેળના કારણે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝને અસર થઈ રહી હતી. વર્ષ 2019થી ડાયમંડ માઈનીંગ કંપની દ્વારા લાઈટવેઈટ સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ કર્યુ હતું. ચોકાવનારી વાત એ છે કે, કોવિડ-19ના કપરા કાળ વચ્ચે પણ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધ્યો છે. નવેમ્બર 2020માં 1192 મિલિયન ડોલર એક્સપોર્ટ થયો છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં 92 ટકા ગ્રોથ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મળ્યો છે. બે ગણો કરતા પણ વધારાનો બિઝનેસ સિન્થેટિક ડાયમંડમાં થયો છે.

ગાઈડલાઈનું પાલન કરીને સિન્થેટીક ડાયમંડનું ટ્રેડિંગ કરી શકાશે

એકમાત્ર અમેરિકામાં અદાજે 50 ટકા જેટલું સિન્થેટીક ડાયમંડ અને તેની જ્વેલરીનું માર્કેટ ઉભું થયું છે. બીડીબીની એજીએમમાં 5 વર્ષ પછી સિન્થેટીક ડાયમંડના ટ્રેડિંગ પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાંં આવ્યો છે. હવે ગાઈડલાઈનનું પાલન કરીને સિન્થેટીક ડાયમંડનું ટ્રેડિંગ કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.