ETV Bharat / city

સુરતમાં મ્યુકરમાઇકોસીસના વધુ 5 દર્દી દાખલ, 3 દર્દીની આંખ કઢાઈ

રાજ્યમાં કોરોના પછી મ્યુકરમાઇકોસીસનો આંતક વધી રહ્યો છે. સુરત શહેરમાં શનિવારે 5 નવા કેસો જોવા મળ્યા હતા, હાલમાં 185 લોકો સારવાર હેઠળ છે અને 27 દર્દીઓ આ બિમારીના કારણે મૃત્યું પામ્યા છે.

xx
સુરતમાં મ્યુકરમાઇકોસીસના વધુ 5 દર્દી દાખલ, 3 દર્દીની આંખ કઢાઈ
author img

By

Published : May 30, 2021, 12:06 PM IST

  • કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનો કહેર
  • શનિવારે સુરત સિવિલમાં 10 જેટલી સર્જરી કરવામાં આવી
  • 185 લોકો લઈ રહ્યા છે સારવાર

સુરત: શહેરમાં મ્યુકરમાઇકોસીસનો કહેર યથાવત છે મ્યુકરમાઇકોસીસ (mucormycotic )ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સિવિલ અને સ્મિમેરમાં વધુ નવા 5 દર્દીઓ દાખલ થયા છે કુલ 180 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે શનિનારે ત્રણ દર્દીઓની આંખો કાઢવામાં આવી હતી અને 10 જેટલી સર્જરી કરવામાં આવી હતી.

185 લોકો લઈ રહ્યા છે સારવાર

સુરત કોરોના કહેર બાદ આવે મ્યુકરમાઇકોસીસ વકરી રહ્યો છે શહેરમાં દિન પ્રતિદિન માઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં વધુ 3 દાખલ થયા છે હાલ સિવિલ હોસ્પિટલમાં 131 દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 185 સારવાર લઈ ચુક્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા

17 લોકોના મૃત્યું

સિવિલ હોસ્પિટલમાં શનિવારે ઈ.એન.ટી,આંખ અને દાંત વિભાગના તબીબોએ નાની મોટી મળી કુલ 10 સર્જરી કરી છે, જેમાં 3 દર્દીઓની આંખ કઢાવમાં આવી હતી અને 159 સર્જરી ડેન્ટલ તબીબોની ટિમ દ્વારા કરવામાં આવી છે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 17 લોકોના મૃત્યું થયા છે.

સ્મીમેરમાં 49 દર્દીઓ સારવાર હેઠળ

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શનિવારે વધુ 2 દર્દી દાખલ થયા છે હાલ 49 દર્દી સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં 204 દર્દી સારવાર લઈ ચુક્યા છે અને કુલ 31 દર્દીની સર્જરી થઈ ચૂકી છે કુલ 10 દર્દીના મૃત્યું થયા છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 27 લોકો મોતને ભેટયા છે અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 4 દર્દીની આંખ કાઢવામાં આવી છે સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીની આંખ કાઢવામાં આવી છે.

આ પણ વાંચો : સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 371 કેસ, 24 કલાકની અંદર 34 સર્જરી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.