ETV Bharat / city

સાવા પાટિયા નજીક સર્જાયો અકસ્માત, 01નું મોત - surat news

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર સાવા પાટિયા નજીક ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં ટેમ્પોચાલકનું ઘટના સ્થળે થયું મોત થયું હતું. અકસ્માતના લીધે હાઇ-વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું થયું મોત

author img

By

Published : May 24, 2021, 12:09 PM IST

  • નેશનલ હાઇવે 48 પર સાવા પાટિયા નજીક બની અકસ્માતની ઘટના
  • અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનું થયું મોત
  • અકસ્માતને લઈને હાઇ-વે પર ભારે ટ્રાફિક જામ

સુરત: 24 મેના રોજ સવારના 8 વાગ્યા સમયગાળામાં અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે 48 પર સાવા પાટિયા નજીક અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર પાછળ ધડાકાભેર આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

સાવા પાટિયા નજીક સર્જાયો અકસ્માત

આ પણ વાંચો: કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત અને 30 ઇજાગ્રસ્ત

હાઇવે ઓથોરિટી ટીમ ઘટના સ્થળે

અકસ્માતની ઘટનામાં આઇસરચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને લઈને હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ હાઇવે ઓથોરિટી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: એંધલ ગામે હાઇવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર, અકસ્માત CCTV ફૂટેજમાં કેદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.