ETV Bharat / city

ACB Trap in Surat: ACBએ સેન્ટ્રલ GSTના 2 અધિકારીને 15,000ની લાંચ લેતા ઝડપ્યા

સુરત ACBએ સેન્ટ્રલ GSTના 2 અધિકારી સહિત એક ખાનગી વ્યક્તિની ધરપકડ (ACB Trap in Surat) કરી હતી. ACBની ટીમે GSTના અધિકારીઓને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ (ACB arrested Central GST officer taking bribe) ઝડપ્યા હતા.

ACB Trap in Surat: ACBએ સેન્ટ્રલ GSTના 2 અધિકારીને 15,000ની લાંચ લેતા ઝડપ્યા
ACB Trap in Surat: ACBએ સેન્ટ્રલ GSTના 2 અધિકારીને 15,000ની લાંચ લેતા ઝડપ્યા
author img

By

Published : Apr 12, 2022, 8:50 AM IST

સુરતઃ શહેરમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ સેન્ટ્રલ GSTના અધિકારીઓને 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી (ACB Trap in Surat) પાડ્યા હતા. આ સાથે એક ખાનગી વ્યક્તિની પણ ધરપકડ કરવામાં (ACB arrested Central GST officer taking bribe) આવી હતી. જોકે, ACBએ ત્રણેય આરોપીને ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ સૌપ્રથમ 20,000 રૂપિયાની માગણી કરી હોવાનું સામે આવ્યું હતું.

ACBએ લાંચ લેતા આ લોકોને ઝડપ્યા
ACBએ લાંચ લેતા આ લોકોને ઝડપ્યા

GSTના અધિકારીઓએ કામરેજની એક દુકાનમાં કર્યું હતું ચેકિંગ - આ અંગે મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં (GST officer Checking in Kamaraj shop) આવેલી દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. ત્યાં સેન્ટ્રલ GST વિભાગના વર્ગ-2ના અધિકારી જસ્ટિન કાંતિલાલ માસ્ટર અને તેમની સાથે વર્ગ-2ના અધિકારી આશિષ રણવીરસિંહ ગેહલાવત, ઈન્સ્પેકટર વેરિફિકેશન માટે ગયા (GST officer Checking in Kamaraj shop) હતા અને દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પૂરાવા (ACB arrested Central GST officer taking bribe) માગ્યા હતા.

GSTના અધિકારીઓએ દુકાનદારને પેનલ્ટી લગાવવાની વાત કહી હતી- જોકે, ભાગીદારી પેઢીમાં કોઈ બેનર કે ડિસપ્લે લગાવેલું નથી. સાહેદે ધંધો કરે તે અંગે રજૂ કરેલા પુરાવાને ધ્યાને ન લઈ સાહેદ અને ફરિયાદીને અત્યાર સુધી 38,00,000 રૂપિયાનો ધંધો કર્યો છે અને ધંધા બાબતે પૂરાવા દુકાનમાં દેખાતા (GST officer Checking in Kamaraj shop) નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરિયાદી અને સાહેદને જણાવી કાયદેસર કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની (ACB arrested Central GST officer taking bribe) વાત કરી હતી.

આ પણ વાંચો- Surat ACB Trap: વલસાડનો લાંચિયો ASI હજી પણ પોલીસ પકડથી દૂર, વચેટિયો ઝડપાયો

15,000 રૂપિયા લાંચ આપવાનું નક્કી થયું- જોકે, પેનલ્ટીથી બચવા માટે GSTના 2 અધિકારીઓએ ફરિયાદી પાસે પ્રથમ 20,000 રૂપિયા રૂપિયાની માગણી કરી હતી. તેને લઈને ફરિયાદીના ભાઈના ભાઈ જેઓ CA છે. તેમની ઑફિસે ગયા હતા. ત્યાં આ બંને સેન્ટ્રલ GSTના 2 અધિકારીઓ પણ (GST officer Checking in Kamaraj shop) ગયા હતા. ત્યાં પૈસા બાબતે રક્ઝક થતા અને 15,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો- ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીની ફરિયાદના આધારે ACBએ ભ્રષ્ટ અધિકારીઓની કરી ધરપકડ - આ બાબત અંગે ફરિયાદી પૈસા આપવા માગતા ન હોવાથી તેમણે ACBને ફરિયાદ કરી હતી. જે ફરિયાદીની ફરિયાદના આધારે ACBની ટીમે શહેરના સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઈઝ ઓફિસના ચોથા માળે જ્યાં ફરિયાદીને 15,000 રૂપિયા લઈ આવવા કહ્યું હતું. ત્યાં ACBની ટીમે વોચ ગોઠવી હતી, પરંતુ ત્યાં સેન્ટ્રલ GSTના 2 અધિકારીઓ ઉપરાંત એક ખાનગી વ્યક્તિ હતો. તેને 15,000 રૂપિયા આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ ખાનગી વ્યક્તિને રૂપિયા આપતા ACB સૌપ્રથમ ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારબાદ ખાનગી વ્યક્તિએ વર્ગ-2ના અધિકારી જસ્ટિન કાંતિલાલ માસ્ટર સુપ્રરિન્ટન્ડન્ટ અને તેની સાથે આશિષ રણવીરસિંહ ગેહલાવત, ઈન્સ્પેકટરને જાણ (GST officer Checking in Kamaraj shop) કરી હતી. આ રીતે એકબીજાની મદદગારી કરી હતી. તેને લઈને ACBએ હાલ આ ત્રણેય આરોપીઓને (ACB arrested Central GST officer taking bribe) ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.