ETV Bharat / city

સુરતમાં ચાલુ બસે નીચે ઉતારવા જતાં યુવકનું મોત, બસચાલક બસ છોડી ફરાર

સુરતમાં મહિધરપૂરા રેલવે સ્ટેશન રોડ પર ચાલુ બસે યુવક ઊતરવા જતા બસની અડફેટે આવી ગયો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જો કે, બસચાલક અકસ્માત બાદ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ડ્રાઈવરને શોધવાની કામગીરી શરૂ કરી છે.

સુરતમાં ચાલુ બસે નીચે ઉતારવા જતાં યુવકનું મોત

author img

By

Published : Jan 15, 2021, 4:38 PM IST

  • સુરતમાં ચાલુ બસે ઊતરવું યુવકને ભારે પડ્યું
  • બસની અડફેટે આવતા યુવકનું મોત
  • બસચાલક અકસ્માત કર્યા બાદ થઈ ગયો ફરાર

સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ પર પર ચલાવવામાં આવતી બ્લૂ બસ મહિધરપુરા રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહી હતી. આ બસમાં અન્ય પ્રવાસીઓ સાથે યુવક પણ બસમાં પ્રવાસ કરતો હતો. યુવક ચાલુ બસે ઉતારવા જતા બસની પેૈડાની નીચે આવી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ તાત્કાલિક મહિધરપૂરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. હાલ મહિધરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી કરી છે.

સુરતમાં ચાલુ બસે નીચે ઉતારવા જતાં યુવકનું મોત
સુરતમાં ચાલુ બસે નીચે ઉતારવા જતાં યુવકનું મોત

પોલીસે મૃતક યુવકના પરિવારની શોધખોળ શરૂ કરી

બસની અડફેટે મોત નીપજતા બસચાલક બસ છોડીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે મનપા પાસેથી ડ્રાઈવરની માહિતી મેળવી ડ્રાઈવરને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે, તો બીજી બાજુ બસની અડફેટે મૃત્યુ થનારા યુવકના પરિવારની પણ શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.