ETV Bharat / city

સુરતમાં યુવકને તેના મિત્રએ લાત મારતા મોત

સુરતના ઉગત ગામે જુગારધામ ઉપર બે મિત્રો અચાનક કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. આ ઝગડામાં એક મિત્રએ બીજા મિત્રને ગુસ્સામાં આવીને લાત મારીને જમીન ઉપર પાડી દીધો હતો. ત્યારબાદ તે ઉભો ન થતા તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેને મૃત્ત જાહેર કરવામાં આવ્યો હતો.

સુરતમાં યુવકને તેનો મિત્રએ લાત મારતા મોત

author img

By

Published : Feb 5, 2021, 4:49 PM IST

  • બોલાચાલી બાદ લાત મારવાથી મોત
  • પોતાના જ મિત્ર રાહુલને લાત મારી જમીન ઉપર ઢાળી દીધો
  • રાહુલનું મોત થઇ ગયું આ વાત જાણી ભાવેશ ભાગી ગયો

સુરત: ઉગત ગામે જુગાર ધામ ઉપર બે મિત્રો અચાનક કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. આ ઝગડામાં એક મિત્રએ બીજા મિત્રને ગુસ્સામાં આવીને લાત મારીને જમીન ઉપર પાડી દીધો હતો. ત્યારબાદ તે ઉભો ન થતા તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં તેને મૃત્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તથા પરિવારને જાણ કરવામાં આવી હતી. યુવક તેના ભાઈ સાથે રહેતો હતો. રાહુલકુમાર મનોજભાઈ પટેલ માતા-પિતાના મૃત્યુ બાદ નાનાભાઈ સાથે કાકા હસમુખભાઈ પટેલ સાથે રહેતો હતો. દુબઇમાં નોકરી હોવાને કારણે રાહુલ હળપતિવાસમાં 6 મહિનાથી રહેવા લાગ્યો હતો, ત્યાં એના ઘણા મિત્રો પણ બની ગયા હતા. મિત્રએ આવેશમાં આવીને લાત મારી હતી.

જુગારધામ ઉપર બંનેમાં કોઈ વાતને લઈને બોલાચાલી થઇ

હળપતિવાસ ખાતે આવેલા જુગારધામ ઉપર રાહુલ અને તેનો મિત્ર ભાવેશ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઇ એ જ વાતને લઈને ભાવેશને ગુસ્સો આવ્યો હતો અને તરત પોતાના જ મિત્ર રાહુલને લાત મારી જમીન ઉપર ઢાળી દીધો હતો. ત્યારબાદ જમીનથી તેં ઉઠયો ન હતો. તેના મિત્રો તેને તરત ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ફર્જ પરના ડૉક્ટરે તેને મૃત્ત જાહેર કર્યો હતો. ત્યારબાદ ડોક્ટર દ્વારા પોલીસ અને મિત્રો દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. રાહુલનું મોત થઇ ગયું આ વાત જાણી ભાવેશ ભાગી ગયો હતો. રાહુલના કાકા હસમુખભાઈએ મોતનું ચોક્સસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી અને પોલીસે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.