ETV Bharat / city

સુરતમાં આગની ઘટનામાં 20ના મોત, મૃતકોની યાદી જાહેર - guajarat

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ લોકોમાં નાસભાગ મચી હતી. સમગ્ર ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં 20 લોકોના મોત થયા છે. જેમાથી 14 લોકોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.

સુરતમાં ભયાનક આગમાં મૃતકોની યાદી
author img

By

Published : May 25, 2019, 1:28 AM IST

Updated : May 25, 2019, 8:26 AM IST

ઘટનાને પગલે પોતાનો જીવ બચાવા કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને જાનહાની થઇ હતી. ત્યારે આત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 20 એ પહોંચ્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. શહેરમાં આવેલી સ્મિમેર હૉસ્પિટલમાં વિદ્યાર્થીઓની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હતા.

ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.

મૃતકોની યાદી

  • 1. ખુશાલી કિરીટભાઇ કોઠડીયા ઉ.વ 17
  • 2. ક્રિષ્ના સુરેશભાઇ ભીકડીયા ઉ.વ 21
  • 3. રૂદ્ર ઇશ્વરભાઇ ડોંડા ઉ.વ 18
  • 4. એશા રમેશભાઇ ખંડેલા 17
  • 5. જાન્વી ચતુરભાઇ વસોયા 17
  • 6. મિત દિલીપભાઇ સંઘાણી 17
  • 7. હસ્તી હિતેશભાઇ સુરાણી 18
  • 8. ઇશા કાન્તિભાઇ કાકડીયા 15
  • 9. અંશ મનસુખભાઇ ઠ્ઠુમર 18
  • 10. જાન્વી મહેશભાઇ વેકરિયા 17
  • 11. વંશવી જયેશભાઇ કાનાણી 18
  • 12. કૃતિ નિલેશભાઇ દયાળા 18
  • 13. દ્રષ્ટીબેન વિનુભાઇ ખુંટ 18
  • 14. રુમિ રમેશભાઇ બલર 17

ઘટનાને પગલે પોતાનો જીવ બચાવા કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને જાનહાની થઇ હતી. ત્યારે આત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 20 એ પહોંચ્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. શહેરમાં આવેલી સ્મિમેર હૉસ્પિટલમાં વિદ્યાર્થીઓની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હતા.

ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.

મૃતકોની યાદી

  • 1. ખુશાલી કિરીટભાઇ કોઠડીયા ઉ.વ 17
  • 2. ક્રિષ્ના સુરેશભાઇ ભીકડીયા ઉ.વ 21
  • 3. રૂદ્ર ઇશ્વરભાઇ ડોંડા ઉ.વ 18
  • 4. એશા રમેશભાઇ ખંડેલા 17
  • 5. જાન્વી ચતુરભાઇ વસોયા 17
  • 6. મિત દિલીપભાઇ સંઘાણી 17
  • 7. હસ્તી હિતેશભાઇ સુરાણી 18
  • 8. ઇશા કાન્તિભાઇ કાકડીયા 15
  • 9. અંશ મનસુખભાઇ ઠ્ઠુમર 18
  • 10. જાન્વી મહેશભાઇ વેકરિયા 17
  • 11. વંશવી જયેશભાઇ કાનાણી 18
  • 12. કૃતિ નિલેશભાઇ દયાળા 18
  • 13. દ્રષ્ટીબેન વિનુભાઇ ખુંટ 18
  • 14. રુમિ રમેશભાઇ બલર 17
Intro:Body:

સુરત બિલ્ડીંગમાં લાગી આગ, 22 લોકોના મોત



સુરત: શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં ખાતે આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં બીજા માળે એકાએક આગ લાગી હતી. જેને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે 



સુરત મહાનગરપાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.  જો કે ઘટનાને પગલે પોતાનો 



જીવ બચાવા કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું હતું. જેને પગલે મોટા પ્રમાણમાં જાનહાની થઇ હતી. ત્યારે આત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 22એ પહોંચ્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. 



શહેરમાં આવેલી સ્મિમેર હૉસ્પિટલમાં આ વિદ્યાર્થીઓની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું 



આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.



મૃતકોની યાદી



1. ખુશાલી કિરીટભાઇ કોઠડીયા ઉ.વ 17



2. ક્રિષ્ના સુરેશભાઇ ભીકડીયા ઉ.વ 21



3. રૂદ્ર ઇશ્વરભાઇ ડોંડા ઉ.વ 18



4. એશા રમેશભાઇ ખંડેલા 17



5. જાન્વી ચતુરભાઇ વસોયા 17



6. મિત દિલીપભાઇ સંઘાણી 17



7. હસ્તી હિતેશભાઇ સુરાણી 18



8.  ઇશા કાન્તિભાઇ કાકડીયા 15 



9. અંશ મનસુખભાઇ ઠ્ઠુમર 18



10. જાન્વી મહેશભાઇ વેકરિયા 17



11. વંશવી જયેશભાઇ કાનાણી 18 



12. કૃતિ નિલેશભાઇ દયાળા 18



13. દ્રષ્ટીબેન વિનુભાઇ ખુંટ 18



14. રુમિ રમેશભાઇ બલર 17


Conclusion:
Last Updated : May 25, 2019, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.