ETV Bharat / city

ભણવાની ઉંમરમાં મોત તરફ ભણી સુરતની દિકરી - Death during hospital treatment

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ આંબા તલાવડી રોડ પર જય ભવાની સોસાયટીમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાને લઇને વિસ્તારમાં ચકચાર પામી ગયો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. A girl committed suicide in Surat, Surat Suicide Case, Surat Crime News, Death during hospital treatment

ભણવાની ઉંમરમાં મોત તરફ ભણી સુરતની દિકરી
ભણવાની ઉંમરમાં મોત તરફ ભણી સુરતની દિકરી
author img

By

Published : Aug 21, 2022, 2:34 PM IST

સુરત આંબા તલાવડી રોડ પર આવેલ જય ભવાની સોસાયટીમાં રહેતી 16 વર્ષીય તિથિ નિલેશભાઈ નરોલાએ આજે કોઇ અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો (A girl committed suicide in Surat). જે હાલ ધોરણ 10 ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરી રહી છે. તેને ગઇકાલ સાંજે પોતાના જ ઘરમાં પંખાની હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લિધો હતો. પરિવારની નજર જતા જ તિથિને નીચે ઉતારી તાત્કાલિક 108ની મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યું થયું હતું (Death during hospital treatment ). પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ પણ વાંચો TRB વડા સાજન ભરવાડ સામે વકીલોનો હોબાળો, સુરત બાર એસોસિએશન કેસ લડવા તૈયાર નહીં

અભ્યાસના ત્રાસથી પગલું ભર્યું આ બાબતે મૃતક તિથિના પિતા નિલેશભાઈએ જણાવ્યું કે, તેમની દિકરી ધોરણ 10માં અભ્યાસ કરી રહી હતી. તેમની પુત્રીએ શા માટે આ પગલું ભર્યું તેની તેમને કોઇ જ જાણ નથી. પરંતુ તેમની પુત્રી અભ્યાસને લઈને ખૂબ જ ટેન્શનમાં રહેતી હતી. અભ્યાસના ટેન્શન કારણે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો આ મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો સામાન્ય ઝગડામાં ગુરુએ શિષ્ય પર તાકી બંદૂક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.