ETV Bharat / city

રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી આગને ઓલવવા 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ - રઘુવીર માર્કેટ આગ

સુરત: સરોલી રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી ભીષણ આગ પર 12 કલાક બાદ ફાયરની ટીમે 80 ટકા કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 12 કલાક દરમિયાન આશરે 3 કરોડ લિટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.

radhuvir market fire incident
રઘુવીર માર્કેટ આગ : 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ
author img

By

Published : Jan 21, 2020, 7:02 PM IST

સુરતના સુડા વિસ્તારમાં આવેલા રઘુવીર ટેક્સટાઈલની ભીષણ આગ 12 કલાક બાદ 80 ટકા કાબુ મેળવવામાં આવ્યો હતો. સુરત શહેર સહિત જિલ્લાના ફાયર ફાઇટરો લાગેલી આગને ઓલવવા માટે કાર્યરત થયા હતા.

રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી આગ ઓલવવા 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ

આ ઘટનાને પગલે વડોદરાથી ખાસ એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી. આગ આટલી હદે વિકરાળ હતી કે, હજીરાના ઉદ્યોગ એકમોના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે આવી ગયા હતા. આશરે 115 જેટલા ફાયર વિભાગના વાહનો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આગ ઓલવવા માટે 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું ફાયર સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે વપરાયેલા પાણીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેનો ખર્ચ ફાયર વિભાગ માર્કેટના માલિક પાસેથી વસૂલ કરશે.

Intro:સુરત : સરોલી રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર  12 કલાક બાદ ફાયર ની ટીમે 80 ટકા જેટલો કાબુ મેળવવામાં સફળતા મેળવી છે... પરંતુ બાર કલાક દરમિયાન આશરે ત્રણ કરોડ લિટર પાણી થી માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે વપરાશ કરવામાં આવ્યું હતું..

Body:સુરતના સુડા વિસ્તારમાં આવેલા રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ ની ભીષણ આગ 12 કલાક માં 80 ટકા કાબુ મેળવવામાં આવ્યા હતું.. સુરત શહેર સહિત જિલ્લાના ફાયર ફાઇટરો લાગેલી આગને ઓલવવા માટે કાર્યરત થયા હતા.. વડોદરાથી ખાસ એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી.. આગ આટલી હદે વિકરાળ હતી કે હજીરાના ઉદ્યોગ એકમો ના ફાયર ફાઇટરો પણ ઘટનાસ્થળે આવી ગયા હતા.. આશરે 115 જેટલા ફાયર વિભાગના વાહનો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.. Conclusion:આગ ઓલવવા માટે ૧૨ કલાકમાં ૩ કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યું હોવાનું ફાયર સૂત્રો જણાવી રહ્યા છે.. અત્રે ઉલ્લેખનીય છે કે આજે વપરાશ પાણીનું કરવામાં આવ્યું છે તેનો ખર્ચ ફાયર વિભાગ દ્વારા માર્કેટ ના માલિક પાસેથી વસૂલવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.