ETV Bharat / city

unqualified teachers in surat: સુરતમાં 40 ખાનગી શાળાઓમાં 135 શિક્ષકો ડીગ્રી વગરના, DEOએ હાથ ધરી કાર્યવાહી - unqualified teachers in surat

સુરતમાં કેન્દ્ર સરકારની(Notice of Central Government) સૂચના મુજબ DEO દ્વારા શહેરની શાળાઓમાં તપાસ કરવામાં આવી(Schools were investigated) હતી, જેમાં DEOની ટીમને શહેરની 40 ખાનગી શાળાઓમાં 135 શિક્ષકો લાયકાત વગરના (unqualified teachers in surat) જોવા મળ્યાં હતા, આ શાળાઓને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે.

સુરતમાં 40 ખાનગી શાળાઓમાં 135 શિક્ષકો ગેરલાયક મળતા DEO એ કાર્યવાહી હાથ ધરી

author img

By

Published : Mar 5, 2022, 5:42 PM IST

સુરત: સુરતમાં કેન્દ્ર સરકારની સૂચના(Notice of Central Government) મુજબ DEO દ્વારા શહેરની શાળાઓમાં તપાસ કરવામાં આવી(Schools were investigated) હતી, જેમાં DEO ની ટીમે શહેરની 40 ખાનગી શાળાઓમાં 135 શિક્ષકોને વગર ડિગ્રીએ શિક્ષણ આપતા ઝડપી (unqualified teachers in surat) લીઘા હતા. DEO એ તે શાળાના ટ્રસ્ટી તથા પ્રિન્સિપલને નોટિસ (Notice to the trustee and principal of the school) આપી હતી અને કહ્યું હતુ કે, 3 દિવસની અંદર આ બાબતે તમારે ખુલાસો આપવો પડશે.

આ પણ વાંચો: Gujarat Budget 2022: બજેટમાં 4 હજાર ગામડામાં ફ્રી વાઇફાઇ આપવાની જોગવાઈ, જીતુ વાઘાણી

શાળા સંચાલકોની મનમાની

આ પહેલા પણ DEO એ શહેરની તમામ શાળાઓને નોટિસ પાઠવી હતી કે, લાયકાત વગરના તમામ શિક્ષકોને 31 મે સુધી દૂર કરવામાં નહિ આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 40 ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વગરના જોવા મળ્યા હતા. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ વેડરોડ ઉપર સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ 16 જેટલી શાળાઓમાં આ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા હતા.

40 ખાનગી શાળામાં 135 શિક્ષકો ગેરલાયક

આ ઉપરાંત માઉન્ટ મેરી મિશન શાળામાંથી 20 શિક્ષકો ખાનગી શાળામાં લાયકાત વગરના હોવાનું સામે આવ્યું હતું. પુણાગામમાં આવેલી અક્ષયધામ હાઇસ્કુલમાંથી 11 શિક્ષકો ડીગ્રી વગરના મળી આવ્યા હતા. આમ કુલ મળી 40 ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વગરના મળી આવ્યા હતા.

આ પણ વાંચો: Recruitment of Teachers in Gujarat: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

ટ્રસ્ટીઓને 3 દિવસમાં બાંહેધરી પત્રક જમા કરવાનું ફરમાન

આ મામલે શાળાના ટ્રસ્ટીઓને 3 દિવસ સુધીમાં બાંહેધરી પત્રક જમા કરાવવાનું રહેશે. સુરત DEO એસ એસ રાજ્યગુરુએ જણાવ્યુ કે, "અમને કેન્દ્ર સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે,લાયકાત વગરના શિક્ષકોની માહિતી આપે" જેને લઈ અમે અમારી ટીમ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું, તેમાં શહેરના અનેક વિસ્તારોમાં આવેલ શાળાઓમાં આ રીતના શિક્ષકો જોવા મળ્યા હતા અને ત્યારબાદ DEO એ તે શાળાને નોટિસ આપી ઓનલાઈન માહિતી માંગી હતી. આ મામલે શાળાના ટ્રસ્ટીઓને 3 દિવસ સુધીમાં બાંહેધરી પત્રક જમા કરાવવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.