ETV Bharat / city

DNH પેટાચૂંટણી: મોહન ડેલકરના પત્ની કલાબેનની 50677 મતથી જીત, ભાજપ-કોંગ્રેસને આપી હાર - મોહન ભાગવતના પત્ની કલાબેન ડેલકરનો 41 હજારથી વધુ મતોની સરસાઈ સાથે ભવ્ય વિજય

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 30 મી ઓક્ટોબરે યોજાયેલા મતદાન બાદ આજે 2 નવેમ્બરે મત ગણતરી (Counting of votes) હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 50677 મતોની સરસાઈથી વિજય થયો હતો. બીજી બાજુ ભાજપ કોંગ્રેસને ધોબી પછાળ સાથે શિવસેનાએ ઇતિહાસ રચ્યો છે.

કલાબેન ડેલકરનો 41 હજારથી વધુ મતોની સરસાઈ સાથે ભવ્ય વિજય

author img

By

Published : Nov 2, 2021, 10:00 AM IST

Updated : Nov 2, 2021, 3:10 PM IST

  • DNH પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
  • 4 પક્ષો વચ્ચે જામ્યો હતો ચૂંટણ જંગ
  • શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો વિજય

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) માં અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર 30મી ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેમાં શિવસેનાના ઉમેદવાર અને સ્વર્ગસ્થ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરનો 50677 મતોની સરસાઈથી જંગી વિજય થયો છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં તમામ રાઉન્ડમાં તેઓ આગળ રહ્યા હતા.

DNH પેટા ચૂંટણીની આજે મતગણતરી

DNH પેટા ચૂંટણીમાં શિવસેનાએ રચ્યો ઇતિહાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2જી નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીમાં શિવસેનાના કલાબેન ડેલકરે 116834 મત મેળવી 50677 જેટલા જંગી મતની લીડથી વિજય મેળવ્યો છે. દાદરા નગર હવેલીના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર શિવસેનાના ઉમેદવારે આટલાં જંગી મતથી વિજય મેળવી ભાજપ-કોંગ્રેસને હાર આપી ઇતિહાસ રચ્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 પોઝિટિવ કેસ નોંધાયા, 14 દર્દીઓ થયા કોવિડ મુક્ત

1,97,623 મતદારોએ કર્યું હતું મતદાન

દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) માં 30મી ઓક્ટોબરે 333 બૂથ પર મતદાન યોજાયું હતું. મતદાનની ટકાવારી 76.35 ટકા રહી હતી. પ્રદેશના કુલ 2,58,838 મતદારો પૈકી 1,97,623 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 80 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.

આ પણ વાંચો: Diwali 2021: રાજ્ય સરકારે તહેવાર અંગે જાહેર કરી ગાઈડલાઈન્સ, કોરોના અને ફટાકડા ફોડવા જેવી બાબતે અપાઈ સૂચના

Last Updated : Nov 2, 2021, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.