ETV Bharat / city

સેલવાસમાં BSPએ નવી કાર્યકારિણી બનાવવા કરી જાહેરાત

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ માટે સેલવાસમાં બહુજન સમાજ પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવી કાર્યકારણીની જાહેરાત કરવામાં આવી હતી.

સેલવાસમાં BSPએ નવી કાર્યકારિણી બનાવવા કરી જાહેરાત
સેલવાસમાં BSPએ નવી કાર્યકારિણી બનાવવા કરી જાહેરાત
author img

By

Published : Oct 24, 2020, 7:45 PM IST

  • દાદરા નગર હવેલીમાં બહુજન સમાજ પાર્ટીએ બેઠક યોજી
  • દમણ-દીવ પ્રદેશના પ્રભારી, પ્રમુખની કરાઈ જાહેરાત

સેલવાસઃ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ માયાવતીના નિર્દેશ ઉપર દાદરાનગર હવેલી અને દમણ અને દીવની પૂર્વ કાર્યકારિણીને બરખાસ્ત કરી નવી કાર્યકારિણીની રચના કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના પ્રભારી અને પૂર્વ કેબિનેટ મંત્રી ધર્મવીર સિંહ અશોક, ઉત્તર પ્રદેશના એમએલસી રાષ્ટ્રીય મહાસચિવ બહુજન સમાજ પાર્ટીએ સેલવાસમાં કાર્યકર્તા સંમેલનમાં નવી પ્રદેશ કાર્યકારિણીની જાહેરાત કરી હતી.

સેલવાસમાં BSPએ નવી કાર્યકારિણી બનાવવા કરી જાહેરાત
સેલવાસમાં BSPએ નવી કાર્યકારિણી બનાવવા કરી જાહેરાત

બેઠકમાં નવા નામોની પણ જાહેરાત કરવામાં આવી
આ બેઠકમાં દાદરાનગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના પ્રભારી શૈલેષ ધોડી, પ્રદેશ પ્રમુખ પ્રભાકર ભારદ્વાજ, ઉપપ્રમુખ રમેશ મકવાણા, સંજીવ યાદવ, મોહમ્મદ ગોસ ઈસ્માઈલ દાંડેકર, મહા સચિવ મનુ મકવાણા, આશિક પઠાણ, મિનેશ વસાવા, સચિવના પદ પર લક્ષ્મીશંકર ગૌતમ, અશોકકુમાર દુબે, ઈશ્વર ડોંગરેકર, અરવિંદ ઢીંઢા તથા કોષાધ્યક્ષ પૂનિલ હળપતિની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સંગઠન સચિવના પદ ઉપર પ્રભુ તુમડા, નવીન દમણિયા, આબિદ અલી મુબારક અલી, મહેમુદરાજ મોહંમદ ઈરફાકની જાહેરાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.