ETV Bharat / city

વિશ્વ સાઈકલ દિવસ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સાયકલ લઈને આવ્યા - World Bicycle Day

આજે લોકો વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાની ઓફિસ સાઈકલ લઈને આવ્યા હતા અને લોકોને અઠવાડિયામાં 1 દિવસ સાઈકલ ચલાવવા અપિલ કરી હતી.

yyy
વિશ્વ સાઈકલ દિવસ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સાયકલ લઈને આવ્યા
author img

By

Published : Jun 3, 2021, 1:00 PM IST

  • રાજકોટમાં વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી
  • જિલ્લા પંચાયત પ્રમુખ ઓફિસ સાઈકલ લઈને આવ્યા
  • અઠવાડિયામાં એકવાર સાઈકલ ચલાવી જોઈએ

રાજકોટ: આજે વિશ્વ સાઈકલ દિવસ છે. સૌ કોઈ આજના દિવસને પોતપોતાની રીતે મનાવી રહ્યા છે. જેમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર જિલ્લા પંચાયત ખાતે પોતાના નિવાસ સ્થાનથી સાયકલ ચાલવીને આવ્યા હતાં. આજે વિશ્વ સાયકલ દિવસ હોવાથી પ્રમુખ ભૂપત બોદરે સાઈકલ સાથે આવીને સાયકલ ચલાવાથી થતા ફાયદાઓ અને સાયકલની સ્વાસ્થ પર અસર અંગેની માહિતી આપી હતી. તેમજ લોકોને પણ અઠવાડિયામાં એક વખત સાયકલનો ઉપયોગ જીવનમાં કરવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : વિશ્વ સાઇકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ, સાઇકલ ફરજિયાતની માગણી ઉઠી

અઠવાડિયામાં એક દિવસ સાઈકલ ચાલવી જોઈએ: પ્રમુખ

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર આજે પંચાયત ખાતે સાઈકલ લઈને આવ્યા હતા. આ અંગે ETV Bharatને તેમને જણાવ્યું હતું કે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને તંદુરસ્ત રહે છે માટે હું આજે વિશ્વ સાયકલ દિવસ હોય પોતાની ઓફીસે સાઈકલ લઈને આવ્યો છું. જ્યારે લોકોને અપીલ કરતા ભૂપદ બોદરે જણાવ્યું હતું કે સાઈકલ ચલવાના ઘણા જ ફાયદાઓ છે. ત્યારે લોકોએ પોતાના કામકાજના સમય બાદ અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવી જોઈએ. જેનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે અને પર્યાવરણને પણ નુકશાન થતું અટકી શકે.

આ પણ વાંચો : અમદાવાદમાં સાયકલ ડેની ઉજવણી, વૃદ્ધો પણ સાયકલીંગ કરતા જોવા મળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.